________________
સુવણી
vie
(૯) વિમલગચ્છ-આ॰ શ્રીજ્ઞાનવિમલસૂરિની પરંપરા સં૦ ૧૭૪૯. (૧) સંવેગીમત–તપગચ્છની જગદ્ગુરુ આ॰ શ્રીહીરવિજયસૂરિ, આ શ્રોવિજયદેવસૂરિ, પં૰ શ્રીસત્યવિજયગણુિની મૂળ શ્રમણુપર ંપરા,
તપગચ્છના ઉપાસક જન ગાત્રા—
૧. વરડિયા, ખરક્રિયા, બાહુદિયા, ૨. ક્રિયા, કવાડ, શાહ, હરખાવત, ૩. રિયા, ૪. ડરિયા, ૫, લલવાણી, ૬. ગાંધી, વેદગાંધી, રાજ ગાંધી, ૭. ખજાનચી, ૮. મૂડ, ૯. સંધવી, ૧૦. સૂણાયત, ૧૧. પગરિયા ૧૨. ચેધરી, ૧૩, સેાલ’૪, ૧૪. ગુજરાણી, ૧૫. કાયે, ૧૬, મેરલ, ૧૭. સેક્રેચે, ૧૮. કાઠારી, ૧૯. ખટાલ, ૨૦. બિનાયકિયા, ૨૧. સરા, ૨૨. લૌકડ. ૨૩. મીન્નૌ, ૨૪. આંચલિયા, ૨૫. ગાલિયા, ૨૬. ઓસવાલ, ૨૭, ગાટી, ૨૮, માદરેચ, ૨૯. લેબ્રેચ, ૩૦, માલા, વગેરે વગેરે.
:
તેમજ નાગારીતપાગચ્છ, ધમ ધેાષગચ્છ, કમલલશાગચ્છ, કાર’ગચ્છ, સાંડેરાવઞચ્છ અને મલધારઞષ્ટ્રના ગાત્રો વગેરે વગેરે તપગચ્છમાં છે. પૃષ્ઠ ૯૬, કડી ૩: “કુમતિકુદ્દાલ”,
મહેાપાધ્યાય શ્રીધ સાગર ણુએ આ ગ્રંથની પ્રરૂપણા કરી હતી, તેમજ તત્ત્વતર મિણી' ગ્રંથ બનાવ્યેા હતા, જેમાં જંતર ગચ્છે)ની કડક સમાàાચના કરી હતી. આ॰ વિજયદાનસૂરિ અને ખા॰ વિજયહીરસૂરિએ તે ગ્રંથાને જળશરણુ કરાવ્યા, અને ઉપાધ્યાયજીએ પણ તે પ્રરૂપણા માટે ‘મિચ્છામિ દુક્કડ” આપ્યા હતા, જેને લેખ આ પ્રમાણે છે—
''
' સ્વરિત શ્રીશાન્તિજીને પ્રણમ્યઃ ॥ તિરવાડાનઞરતઃ પરમગુરૂ શ્રી. વિજયદાનસૂરિ સેવી . મીધમ સાગરગણિ લિખતિ સમસ્તનગર સાધુસાધ્વી—શ્રાવક-શ્રાવિકા યાગ્યમ્ ! આજ પછી અમે પાંચ નિહવ ન કહેઉં. પાંચ નિન્દ્વવ કહ્યા હુઇ તે મિચ્છામિ દુક્કડ' ના ઉત્સુત્ર-ક-મુદ્દાલ–ગ્રંથ ન સહઉં, પૂર્વ સાઉ હુઇ તે “ મિચ્છામિ દુક્કડં ” n ષટ્યવૈં ॥ ચતુઃપૌં આશ્રી જીમ શ્રીપૂજ્ય આસિ (આદેશ) દેશ છ‰ તે પ્રમાણુ ! છઃ ॥ સાત મેટલ જીમ ભગવન આસિઘર્ષ કર્યું તે પ્રમાણુ ।। ચતુર્વિધ સંધની આસાતના કીધી હુઇ તે “મિચ્છામિ દુક્કડ" ॥ આજ પછી પાંચના ચૈત્ય વાંદવા ॥ તિરવાડામાંહિ શ્રીપૂજ્ય પરમ-ગુરૂ શ્રીવિજયદાનસુરિનઈ મિચ્છામિ દુક્કડં.” ॥ દીધઉ છઇ સંધ સમક્ષ એ મેાલ આશ્રી જીણુઇ ખાટા સ′′ક હુવઇ તે “મિચ્છામિ દુક્કડ” દૈન્યે ! છ ! '”
''
('જૈનયુગ', વર્ષે ૫, ૫, ૪૮૩)
83
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org