________________
સોહમકૂલર-પાવલીનાર
s
હાંરે વારી ગુરુ ગુણ માલા તુતિ ગાવે ગુણવંત જે, ભાવે રે મન પાવે સકલ સુëકરુ રે લોલ,
: “ઈતિ ચંદ્ર બિરદ ત્રિીજે.” હાંરે વારી ચંદ્ર બિરદ ગચ્છ ઘણુ સમુદાય જે, હૂઆ છે બહુ સૂરિ પાટપરંપરા રે લોલ; હાંરે વાર સૂરિ ધને સર ચંદ્રગમેં હોય , શેત્રુજામહાતમ કીધે ગુણસાગરે રે લોલ, હાંરે વારી ધનલન જિનદત્ત ગંણકુલે પ્રભુ ચંદ જે, ધનધન ઈશ્વરીમાતા કુખ સમુદ્રને રે લોલ; હાંરે વારી ધનધન હમપાટપટોધર નંદ જે, દીપવિજય કવિ પ્રણમેં ચંદ્રસૂરદ્રને રે લોલ,
દુહા
–આ. શ્રી સામતભદ્રસૂરિવર્ણન
ચંદ્રસૂરિ પદ્દેશ વિભુ, સવે સૂરિ સિરતાજ; સોલમાં પટપર જઇ, સામતભદ્ર મહારાજ. સોલ કલા શશિ સમ વદન,જિપક સોલ કષાય; રાગ દ્વેષ અરિર્થે લડયા, ગુણ નિષ્પન્ન કહાય. કરમ શત્રુથે જીતવા, ધર્યો સામંત સભાય; તિણે શ્રીસામંતભદ્રજી, નામ પ્રમાણુ ધરાય.
ઢાળ-૯ (શ્રી સંભવજિનશું પ્રીત, અવિહડ લાગી રે—એ દેશી ) સામંતભદ્રસૂરિરાજ, સોલમેં પાટે રે; પ્રભુ વિચરે દેશ વિદેશ, બહુ મુનિ થાટે રે. અપ્રતિબંધ વિહાર, યણ કરતા રે; નિત જિનવાણી ઉપદેશ, ભવિ અનુસરતા રે. બહુ વિધ તપસ્યા રંગ, આતમ ભાવું રે; પ્રભુ ષટ જંતુ પ્રતિપાલ, ધરમ બતાવે છે.
૧
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org