________________
૨૪૬
પટ્ટવલોરાસુરથય ભા૧ આ વિશાલ સેમ શિખ્ય ૫૦ બિનકુશલ શિષ્ય લક્ષ્મીકુશલે સં. ૧૬૮૪માં વૈવકસારરત્નપ્રકાશ બનાવ્યો. પં. હર્ષદત્ત સં. ૧૯૦૧ માં “અડદત્ત રાસ’ બનાવ્યો ૫૦ લક્ષ્મીભદ્રની શિષ્ય પરંપરાના ઉદયશીલ, ચારિત્રશીલ, પ્રમોદશીલના શિષ્ય દેવશી સં. ૧૬૧૯ના બીજા શ્રાવણમાં વડગામમાં વેતાલપચ્ચીશી' બનાવી.
(૫૮) આ૦ હેમામસૂરિ-તેમને સં. ૧૬૨૩ માં વીસા પોરવાડ ધરાજની પત્ની રૂડીબાઇની કૂખથી જન્મ, સં. ૧૬૩૦ માં વડગામમાં દીક્ષા, સં. ૧૬૩૫ માં પંન્યાસ પદ, સં. ૧૬૩૬ ના વ૦ ૨૦ ૨ રસૂરિપદ, અને સં૦ ૧૬૭૯ માં સ્વર્ગ.
(૫૦) આ વિમલસોમસૂરિ સ્વ. સં. ૧૬૮૮. (૬૦) વિશાલસામરિ.
(૬૧) આ ઉદયવિમલસૂરિ–આ. ઉદયસોમસૂરિ, આ૦ શાંતિસેમઅરિ, પંવિમલગણિ, પં. વિમલમણિ શિષ્ય ૫૦ ધનવિમલે સં. ૧૭૭ પન્નાવણુસૂત્ર બે બનાવ્યો.
(૨) ગજસેમસૂરિ. તેમણે અગસ્તપુરમાં શાંતિસેમસૂરિનું અપમાન કર્યું તેણે રાખેલ પંચકેશ ખેંચી કાઢયા એટલે શાંતિસમસૂરિએ ગજસેમસુરિને પદો બંધ કર્યો.
(૩) મુનીંદ્રમરિ. (૬૪) રાજસમરિ. (૫) આણંદસમરિ. (૬)દેવેદ્રવિમલસેમસરિ. (૬૭) તત્ત્વવિમલસૂરિ. (૬૮) પુણ્યવિમલસરિ.
(૬૫) આનંદવિમલ સેમસૂરિ, (૬) મુનીંદ્રમરિ, (૭) કેસરસમજી, (૬૮) સોમજી, (૬૯) કસ્તૂરમજી, (૭૦) રત્નસેનજી, (૭૧) રાયચંદજી સં. ૧૮૬૯ આ શુ ૨ બુધવાર મુછ કડા.
(લઘુષિાલિકગચ્છ પદાવલી તથા જન અતિહાસિક ગૂર્જરકાવ્ય સંચય' રાસ સારના આધારે)
પૃષ્ઠ ૮૩, કડી ૫: કડુઆતની પટ્ટાવલી–
(૧) કડુશાહ નાડોલાઇના મહં૦ કાનજીના પુત્ર કડવાએ પ્રચલિત શ્રાવકના ઉપદેશથી વિરાગ્ય પામી રૂપપરમાં આમિયા ગચ્છના ૫૦ હરિકીર્તિ પાસેથી શાસ્ત્રજ્ઞાન મેળવી પાંચમા આરામાં મુનિપણું પાળવું દુષ્કર જાણું ગૃહસ્થ સંવરી બની “કડુ આમત” ચલાવ્યો. તેણે પ્રરૂપણ કરી કે સ્થાપના પ્રમાણ, ૨ શ્રાવકપ્રતિષ્ઠા કરે, ૩ સ્ત્રીએ પૂજા કરે, ૪ દેરાસરમાં પાઘડી ઉતારીને દેવવંદન કરવું, ૫ દેવવંદનમાં થાય ત્રણ કહેવી, ૬ શાસ્ત્રાનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org