________________
પુરવ
આખ્યાન' સં. ૧૬૪૪માં બનાવ્યું. (૨) અમરરત્ન જેનું બીજ નામ સુરરત્ન છે તથા તેજરત્નસૂરિ. (૩) દેવરત્નસૂરિશિષ્ય વિદ્યારત્નસૂરિ, તેના શિષ્ય ઉ૦ કનકસુંદરે સં. ૧૬૩ થી ૬૭માં “શગાળશા રાસ' બનાવ્યો. દેવરત્નસૂરિ શિષ્ય ભાનુમેરુગણિ શિષ્ય ૧ માણેકરત્ન ૨ નયસુંદરે રાસ બનાવ્યા. (૬૪) જયરત્નસૂરિ, (૬૫) રત્નકતિસૂરિ સ્વ. સં. ૧૭૧૦, (૬૬) રકીર્તિસૂરિ સ્વ. સં. ૧૭૩૪ પિ. વ. ૨. ઉ. રાજસુંદર શિષ્ય પદ્મસુંદર ‘ભગવતી પર દબો પર્યો. (૬૭) ગુણસાગરસૂરિ, આ૦ રત્નકીર્તિસૂરિના ચાર શિષ્યો હતા. તે પૈકીના ચોથા ગંગવિજયજીને અમદાવાદના સંઘે સં. ૧૭૩૪માં પટ્ટધર સ્થાપી ગુણસાગરસૂરિ નામ આપ્યું. (“ગુર્નાવલીવડીષાળ પટ્ટાવલી.').
પૃષ્ઠ ૭૫, કડી ૧૧ઃ “બ્રહાચર્ય વસ્ત્ર”:
કેાઈ એક ધનિક શ્રાવકે હિંદુસ્તાનના ચતુર્થબ્રહ્મચર્ય વક્તધારક દરેક શ્રાવકોને વેષની પહેરામણ મોકલી. તેણે પિતાના ગુમાસ્તાને જણાવ્યું હતું કે–“તું માંડવગઢ જાય ત્યારે ત્યાં મહાદાની અને મહાધર્મી સાધુ પેથડશાહને પણ સાધમિકભક્ત રૂપે એક પહેરવેષ આપજે.” ગુમાસ્તાએ પણ માંડવગઢ આવી મંત્રી પેથડકુમારને એક વેષ આપો. પેથડે તરત જ વિચાર કર્યો કે “આ પહેરવેશ બ્રહ્મચારીઓને માટે છે મને માત્ર મહર્ધિક માની પહેરવેશ મોકલે છે પણ બ્રહ્મચારી બન્યા વિના મારે આ વેષ લેવો ન શોભે અને સ્વાભાવિક રીતે આવેલી આ વસ્તુને પાછી વાળવી એ પણ ન શોભે. તો હવે સુંદર રસ્તો એ જ છે કે મારે બ્રહ્મચર્યને સ્વીકાર કરી આ વેષ પહેરવો.” એટલે પિથડકુમારે બત્રીશ વર્ષની ઉમરમાં જ ગુરુજી પાસે જઈ સજોડે ચોથું વ્રત સ્વીકાર્યું અને આ પહેરામણ પહેરી લઇ જાવજછવ બ્રહ્મચર્યનું પાલન કર્યું.
પૃષ્ઠ ૮૨, કડી ૨: કાગચ્છ પટ્ટાવલી (વડોદરાની ગાદી)
તપગચ્છની વડીપોષાળના આ૦ જ્ઞાનસાગરસૂરિના લહિયા લોકોએ ગૃહસ્થી ન જ કામ ચલાવ્યો.
(૧) ભાણજી ઋષિ, (૨) ઋવિ ભીદાજી, (૩) ઋષિ નુતાછ, (૪) ૫૦ ભીમાજી, (૫) ૨૦ જગમાલજી, (૬) સરવાજી, (૭) ૫૦ રૂપજી, (૮) ૪૦ છવાજી, (૯) ૪૦ વરસંગજી. તેમને વડોદરાના ભાવસારો એ સં. ૧૬૧૩ જેવ૦ ૧૦ શ્રી પૂજની પદવી આપી ત્યારથી તેની ગાદી વડોદરામાં થઈ અને “ગુજરાતી કાગછ મોટી પક્ષ” એવું નામ જાહેર થયું. આ જ અરસામાં અમદાવાદમાં અસલી ગાદીના શ્રી પૂજ નાની પક્ષવાળા કુંઅરજી ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org