________________
૪૦
પક્ષી -સરય, ભા. ૧
એક માસ શતરે ઋતુ સંવત્સર લાગે તે પૂઠે લખ્યો છે. તે લેખે જેઠ શુદિ ૧૫ ગીષ્મઋતુ પૂરી થઈ, અને આષાઢ વદિ ૧ થી વર્ષાઋતુ લાગી, ત્યારે આષાઢ તે શ્રાવણ થયે મારવાડી પંચાંગ પ્રમાણે ફેર દેખાય છે. જેથી લૌકિક આસે આગમોક્ત કાર્તિક વદ ૦)) થઈ. ઇતિ ૭૨ વર્ષ. ઇતિ જિનલાભસૂરીણામાયા પાઠકરામવિજયણિના કૃતા.
(દિનશુદ્ધિદીપિકા', પરિશિષ્ટ ૨, પૃ. ૪૬૧). પૃષ્ઠ ૭૪, કડી ૧૪ : વડીષાલ તપગચ્છ-રત્નાકરગચ્છ પરંપરા –
(૪૪) મહાતપસ્વી આ૦ શ્રી જગચંદ્રસૂરિ, (૫) વિજયચંદ્રસૂરિ, (૪૬) આ ક્ષેમકીર્તિરિ સં. ૧૩૩૨, (૪૭) હેમકલશકરિ, (૪૮) યશેભદ્રસૂરિ, (૪૯) રત્નાકરસૂરિ. સં. ૧૭૭૧ સમરાશાહે શત્રુંજયને ઉદ્ધાર કર્યો. તેમનાથી રત્નાકરમચ્છ શરૂ થયું. સં. ૧૭૮૪, (૫૦ આ૦ રત્નપ્રભસૂરિ, સેમતિલકસૂરિ, હેમચંદ્રસૂરિ, (૫૧) મુનિશેખરસૂરિ, (પર) ધર્મદેવસૂરિ, (૫૨) જ્ઞાનચંદ્રસૂરિ. સિંહદરજી (૫૪) અભયસિંહસૂરિ, (૫૫) હેમચંદ્રસૂરિ (૫૬) જયતિલકસૂરિ, તેમના શિષ્ય જિનતિલકસૂરિ, રત્નસિંહસરિ, ઉદયવલભરિ સંધતિલકસૂરિ, પં. દયાસિંહગણું. પ્રશિષ્યો--માણેકસૂરિએ “રત્નચૂડામણિ ચૂડાસ” સં. ૧૫૭૧ માં બનાવ્યો, શિષ્યો –શિવસુંદર, ઉદયધામ, ચરિત્રસુંદર. અહમદાવાદના સુલતાન અહમદશાહે આ૦ રત્નસૂરિની ચરણ પૂજા કરી હતી, (૫૭) ઉદયવલભસૂરિ, શિષ્ય પરંપરા મહિસાગર શિષ્યઉદયધર્મ શિષ્ય મંગલધર્મ વિ. સં. ૧૫૮૫. શિષ્યાઓમાં મહત્તરા રત્નચૂલા પ્ર. વિવેકથ્રી વ્યાખ્યના હતી. (૫૮) જ્ઞાનસાગરસૂરિ. સં. ૧૫૧૭માં વિમલનાથ ચરિત્ર' બનાવ્યું. તેના લહિયા ઢેકાએ સં. ૧૫૨૮થી લોકાગચ્છ ચલાવ્યો, જેમ મહમદઅલી ઝીણુએ અખંડ હિંદુસ્તાનના બે ટુકડા કરાવ્યા, તેમ આ વેકાએ પણ અવિભક્ત જૈન શ્વેતામ્બર સંઘના બે ટુકડા કરાવ્યા, પ્રાચીન આર્ય સંસ્કૃતિને ધ્વસ કરી મુસલમાન સંસ્કૃતિને અપનાવી ને મત ચલાવ્યો. ત્યારથી જન સંઘમાં શુદ્ધિ અને સંગઠનની વ્યવસ્થા તૂટી ગઈ. આ જ્ઞાનસાગરસૂરિને સમય સં. ૧૫૫ થી ૧૫૩૧. (૫૯) ઉદયસાગરસૂરિ, (૬૦) લબ્ધિસાગરરિ, સં. ૧૫૫૭માં “શ્રીપાલકથા રચી. (૬૧) ધનરત્નસૂરિ શિષ્ય સૌભાગ્યસૂરિએ “ચંપકમાલારાસ રચ્યો. તેની પરંપરામાં ઉદયધર્મ, જયદેવ, લાવણ્યદેવ થયા. ધનરત્નસૂરિ શિષ્ય પં. ભાનુમેમણ તેના શિષ્ય નયસુંદરે સં. ૧૬૩૭માં “રૂપચંદદાસ” અને સં. ૧૯૩૮માં “શણું જય રાસ રમે અને તેની શિષ્યા હેમશ્રીએ “કનકાવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org