SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પાવલી-સમુરથય, ભા. ૨ પદ દુહા અજિતદેવ સૂરીસ, વિજયસિંહ વર પટ્ટ; શ્રી મણિરત્ન સૂરીસરુ, સમપ્રભ પરગ. પાટિ ચઉઆલીસમઈ, મહાવીરથી જાણી; શ્રી જગચંદ્ર સૂરીસરું, તપકિરિઆ ગુણખાણી. પર બાર વરસ આંબી કરી, આવ્યા આહડ માંહિ; “તપ” બિરુદ ત્યારિ દીએ, રાણુઈ ધરી ઉત્સાહ. વાદ ચએરાસી જીતીઆ, કીરીઆ કીઓ ઉદ્ધાર; બિરદ ધરાવ્યું “હીરલા”, ધનિ ધનિ એ ગણધાર. ૫૪ શ્રી દેવેંદ્ર સૂરીસરું. તસ પાટઈ શૃંગાર કર્મગ્રંથિ જેણઈ કીયા, ભાખ્યાદિ સુવિચાર. ૫૫ હાલ [ સારદ બુદ્ધિ દાઈ–એ દેશી ] તસ પાટિ ધુરંધર સૂરિ શ્રી ધર્મઘેષ, ઉજેણું માંહિ જેણે કીધે ધમપાષ; જેગી ઈક છ મુનિનઈ વિઘન કરે, જન સર્વ વખણાઈ ગુરુની શક્તિ અનંતે. સુટક ગુરુની સક્તિ અનંત વખાણે, સેમપ્રભ તસ સીસ, સેમતિલક તસ પટ્ટધુરંધર, દેવસુંધરહ ચઈ ઇસ; તસ પાટિં શ્રી સમસુંદર ગુરુ, રાણપુરિ જય વારિ, ધરણે સંઘપતિ દેઉલ કરાવઈ, દેવભવન અનુકારિ. ૫૬ તિહાં બિંબ પ્રતિષ્ઠા શ્રી ગુરુ કીધા રંગ, પાટિ તસ ઉદયા મુનિસુંદર ગુરુ ચંગિક રસંતિક તેણઈ કીધું જગમાંહિ મારિ નિવારિ, શ્રી રત્નશેખરસૂરિ હૂઆ તસ પટધારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy