SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પવલી સમુરાય, ભા. ૨ અનિ, વડગછ નામ હુઉં તે ભણી, આજ લગઈ તસ મહિમા ઘણી; રૂપ શ્રી ગુરુ શ્રી દેવસૂરિ ૩૬, સર્વ દેવસૂરિ ૩૭ નમઉ ગુણમૂરિ. ૧૨ થશેભદ્રસૂરિ ૩૮ શ્રી નિમિચંદ્ર ૩૯, તસ પટિ પ્રણવું શ્રીમુનિચંદ્ર. ૪૦, અજિતદેવસૂરિ ૪૧ ગરિમાવંત, વાદિદેવસૂરિ ૪૨ અતિબલવંત. ૧૩ વિજયસિંહસૂરિ ૪૩ કરવું પ્રણામ, સેમપ્રભસૂરિનઉં ૪૪ લિઉં નામ, તાસ પટિ ગુરુ શ્રી મણિરત્નસૂરિ ૪૫ સુગુરુમંડલિસિર રત્ન. ૧૪ વડતપગચ્છ જલનિધિ ચંદ્રમા, જગચંદ્રસૂરિ ૪૬, વિમલ આતમા; સંવત બારપંચાસી (૧૨૮૫)વરસિ, તિણિ તપગચ્છ થાપિઉ મન હરસિ. ૧૫ તય પટિ સૂરિ શ્રી દેવેંદ્ર ૪૭, વિદ્યાનંદસૂરિ ૪૮ સદા અતદ્ર સુવિહિત યતિ ગુરુશ્રી ધર્મઘોષ, ધમકીર્તિગુરુ ૪૯ કુતગુણપોષ. ૧૬ માલવ મંડલિ મંડપ દુર્ગિ, પૃથ્વીપર સાહ ગુરુ સંસર્ગિ, અઠહુતરિ જિણહર ઉદ્ધરિ, નિજ સંપદ સુકૃતારથ કરી. ૧૭ સોમપ્રભસૂરિ પ તસ પટિ ભલઉં, સેમતિલકસૂરિ ૫૧ ગુણગણુનિલ શ્રી દેવસુંદરસૂરિ પર મુનિરાય, જ્ઞાનસાગરસૂરિ પર પ્રણમઉં પાય. ૧૮ શ્રી સમસુંદરસૂરિ ૫૪ તસ પટધણી, અષ્ટવિધ ગણિસંપદ જસ ઘણી મુનિસુંદરસૂરિ ૫૫ અતિગુણવંત, રત્નસેખરસૂરિ ૫૬ મહિમાવંત. ૧૯ શ્રી લક્ષમીસાગરસૂરિંદ પ૭, સુમતિસાધુસૂરિ ૫૮ નમઉ મુર્ણિ; હેમવરણજિમ નિમલ કાય,શ્રી હેમવિમલસરિપ૯નમઉ મુનિરાય. ૨૦ તસ પટિ ગુરુ મુનિજન અવતંસ, યુગપ્રધાન સમ જાસ પ્રશંસા આનંદવિમલસૂરિ ૬૦આનંદકાર, દરિકરિઉ જિણિતિથિલાચાર.૨૧ ભવ્ય જીવ પ્રતિબોધ્યા ઘણા, ગીતારથ મુનિની નહિ પણ ઉદયવંત જિનશાસન થય૩, કલિકશમલ સબ દૂરઈ ગયું. ૨૨ વિજયદાન દાયક સપરાણ, શ્રી વિજયદાનસૂરિ ૬૧ શાસનભાણ; વિજયવંત જિનશાસન કરી, વડલી પુરિ પામિઉ સુરપુરી. ૨૩ સં મત વિજયમાન ગુરુરાજ, તય પટિ હું જિન અવિચલ રાજ; શ્રી હીરવિજયસૂરિ ૬૨ સુગુરુમુણિંદ, તાં પ્રતાપ જા મેરગિરિંદ. ૨૪ શ્રી આચારિજ પદવી ધાર, શ્રી વિજયસેનસૂરિ ૬૩ ગણધાર; તય પટિ વર મણિ તિલક સમાન, ઉદયવંત હુ યુગહ પ્રધાન. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy