SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦. - પટ્ટાવલી-સરચય, ભા. ૨ તાય પાટિગિરુઉ ગચ્છનાયક, સુમતિસાધુસૂરિ સુમતિવિધાયક, ભૂપતિભાણ તણું વ્યાપારી, શ્રી શ્રીપાલિહિ ઉસવ કારીય. ૭૦ ત્રણ માસ આંબિલતપ તપીઉ, સૂરિમંત્ર સૂધઈ મનિ જપીઉં; તવ તુઠી શાસનધણી આંણી, વર દીધુ શ્રીફલ સહ નાંણ. ૭૧ જાહ-પ્રતિષ્ઠા-ઉત્સવ મંડવગઢનું મહિમા મોટ૩, જાણે લછિ ઘરંગણિ ઉટ6; જિમઈ ગવલદ્યુત ખાટઉ રેટક, પૌરલેક પ્રાણી નહીં બેટ. ૭૨ સબલ નરિદ ગ્યાયશાહ થમ્પિય, વડવિવહાર બિરુદ તસ અપિય; સંધાહી જાવડ લીલાપતિ, તેડાવઈ બહુભાવિ ગરપતિ. ૭૩ ચુરાસી જેડાં નફેરી, વાજંઇ ઢાલ દદાંમાં ભેરી; સરસ સરિ સરણાઈ સગા, તંતી તાલ તિવિલ મૃદંગા, ૭૪ અભિનવ દેવભુવન દેવાલા, શત ઉપરી પ્યારઈ ચઉસાલા; કણુય રજત પીતલમય કારીય, બિંબ પ્રતિષ્ઠા જગ સાધારીય. ૭૫ દહ દીસી લેખ લીખી પઠાવઈ સંઘસહિંત ઊમાહ્યા આવઈ; જાવડ કિરિ જગત્રય વાસી, ચુપટ જ્ઞાતિ મિલઈ ચુરાસી. ૭૬ Dારી જ્ઞાતિનાં નામ શ્રીમાલી ઉસવંશ અલવેયર પિરવાડ આનંદ પૂરા, સુરાણા ડીંડૂવાલ દસુરા નાગર નાણાવાલ વરા; ભટે ભાંભુ નઈ ભુંગડીયા ભેડિયડા ભાડિયા ઘણા, માથુહડા મેડતાલ સંડેરા મડાહડાની નહીંઆ મણું. ૭૭ જાલહરા જયવાત જેહરાણા જેસાવાલ વાઘેર કહું, જગિ સુણઈ જાંબુસરા જીણાડી લાડીસખા લલાટ બહૂ હરસુરા હાલર હુંબડ ખંભણવાલ લોહાણ લાખ મિલી, પંથિ પંચમ પુષ્કરવાલ પલંતા આવઈ અછિતવાલ વલી. ૭૮ કંબેડ કપાઈ અનંઈ કરઆ કાથયરા કાકલી બવા, ખંડાયડ વિધૂ સિરિખંડેરા ખડાયતા ખંડેરક વા; ગુણવંતા ગૂજર અનઈ ગજઉંડા ગેહીલર પંકવાલ ઘણાં, વધણરા વયસ વાયડા વાગડ વાલમીક વિદ્યાનિપુણ. ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy