________________
શીતપાછપનુમગુવીવલી ૭૧
138
સુવિચાર અઢાર સઈ પરિવાર મઝારિ અગ્યારહ સૂરિવરા, ગુર થપિય ચંગ વખાણુઈ અંગ ઇયા ઘણરંગ શીલંગધરા. પ૭ દહે–શ્રી લક્ષમીસાગરસૂરિની, આંણ વહેતી જોઈ. પુર સંખ્યા નવિ પામઈ, દેય સુણુ સહુ કે.
(ચઉમ્પઈ) દેશનામ
ધુરિ અંગ ભંગ કલિંગ, વરમેદપાદ તિલગ; બંગાલ ડાહલ લાટ, પંચાલ નઈ કર્ણાટ. શ્રીમાલ માલવ ભેટ, નેપાલ નઈ મહાભેટ, કાશમીર કુંકણ ચણ, ઉડ્ડીસ ગુલ મહાચર મરહઠ્ઠ સેરઠું કરછ, વલી ઉંદ્ર પુદ્ર સુવ; કંબોજ કાસી ગૌડ, આભીર જંગલ ચૌડ. વઈરાટ સિંધુ સુવીર, વલી દ્રવિડ કુરુ કાશ્મીર મરુદેશ ટક્ક આભીર, તેરક ગૂર્જર કીર. જાલંધરા જન જાણિ, ખસ કન્યકુજ વખાણિક ભંભેરિ કૌશલપિંડ, હર મજજ મગધ ઉદંડ. વર તિલક મુહરી ભાવિ, વૈદેહ મલય કુણાલ; શ્રી સુરસેન ન અંત, વૈદે વાલંબ કંત. નર્મદાતટ કેકાણુ, ઉસ દેસ ભયાણ; શ્રી રાષ્ટ્ર કુંતલ લાઢ, સવાલક્ષ છઈ બહુ આઢ. શ્રીકામરૂપ કિરાત, સુણઈ સુસિંહલ વાત; તાપીતટાવનિ ભૂરિ, શાકંભરી છઈ દરિ. કૌશાત ઉત્તર જોઈ, હુર હુણ બર્બર હેઈ; વર વરણ લાંછ અંધ, પારસી કહુડ સિંધુ. પારકર પશ્ચિમ દ્રોણ, ઉચ્ચ મૂલતાણ સગણ, વાહલીક દક્ષણ ઠાંમ, સુદેસના એ નામ, . વિદુના જેતઈ રવિકર ઊગઈ તેતઈ શ્રીગુરુ આંણ જી હા કે હવઈ, તુ કવિ કરઈ વખાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org