________________
રૂપરેખા
૭૩ ગુણસ્થાન પ-૭જે શ્રદ્ધાને ડેઘણે અંશે પણ સક્રિય સ્વરૂપ આપવા જેટલે પ્રયાસ પણ એ આત્મા સફળ રીતે કરી શકે તે તે ઈષ્ટ છે અને એથી પણ ઈચ્છતર સ્થિતિ તે પાંચ યમે યાને મહાવતેને યથાર્થ સ્વીકાર અને તેનું પાલન છે અને ઈષ્ટતમ સ્થિતિ તે એ પાલનમાં જરા જેટલું પણ પ્રમાદ ન લેવાય તે છે. આ પ્રમાણેની ઇષ્ટ, ઈછતર અને ઈષ્ટતમ સ્થિતિએને અનુક્રમે પાંચમ, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન તરીકે ઓળખાવાય છે. એનાં નામ નીચે મુજબ છે : --
(૧) દેશવિરત, ર પ્રતિસંયત અને (૩) અપ્રમત્તસંયત.
યેગ્યતા–મેની સામે મોરચો માંડવા માટેને--જીવનશુદ્ધિની શરૂઆત કરવા માટે અધિકાર ચેથા ગુરુસ્થાને આવનારને મળે છે પરંતુ એના કરતાં એના પછીના ઉત્તરોત્તર ગુણસ્થાને આરૂઢ થયેલે આત્મા એના કરતાં વધારે સહેલાઈથી અને વધારે પ્રમાણમાં લાભ ઉઠાવી શકે એ સ્વાભાવિક છે. - સંતુલન–હને વશ કરે એટલે કે ધાદને દાબી દેવા. એનાથી ચડ્યા અને અપ્રતિપાતી માર્ગ તે ધાદને સદંતર નાશ એ છે પરંતુ આ કાર્ય વિકટ છે કેમકે એ વિશેષ પુરુષાર્થની અપેક્ષા રાખે છે. આમ જે બે માર્ગો છે તેને અનુક્રમે “ઉપશમ-ણિ” અને “પક-એણ” કહે છે.
અધિકારી–ઉપશમ' થિને અધિકારી ચેથાથી સાતમા ગુણસ્થાને પૈકી ગમે તે ગુણસ્થાને રહેલે આમા છે. “ક્ષપક” શ્રેણિ ઉપર આરૂઢ થવા માટે તે આટલી જ ગ્યતા ન ચાલે. એ માટે તો એ વ્યક્તિની વય આઠ વર્ષ કરતાં તે કંઇક અધિક
Jajn Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org