________________
રૂપરેખા
૭૧
એ નામે ઓળખાવે છે. તીવ્રતાની દૃષ્ટિએ અનંતાનુબંધી કે ચારમાં અગ્રેસર છે જ્યારે સંજવલન કેધ સૌથી પછાત છે.
સ્થિતિ-અનંતાનુબંધી કેની સ્થિતિ જીવન પર્યંતની છે અને એથી ઉતરતી કૅટિના અન્ય ત્રણ કે ધોની સ્થિતિ અનુક્રમે એક વર્ષ, ચાર માસ અને એક પખવાડિયું છે.
માનાદિના પ્રકારો અને એની સ્થિતિ–જેમ કેધના તરતમતાની દષ્ટિએ ચાર પ્રકારે પડાયા છે તેમ માન, માયા અને લેભના પણ ચાર ચાર પ્રકાર પડાયા છે અને તેનાં નામ પણ ઉપર મુજબ રખાયાં છે અને એ ચારેની સ્થિતિ પણ ઉપર મુજબ જ છે.
કષાયની કનડગત–જીવનવિકાસની ગણનાપાત્ર પ્રથમ પગથિયારૂપ સાચી શ્રદ્ધા પણ કેળવવામાં “અનંતાનુબંધી કષાય મડાવિનરૂપ છે તે પછી જરા જેટલે યે સંયમ પાળવા જેવું કે એથી આગળ વધીને આદર્શ જીવન જીવવા જેવું પગલું તે એ ભરવા જ શાને દે?
અપ્રત્યાખ્યાનાવરણ-કષાય નામને એનો લઘુ બંધુ એનાથી કંઈક નરમ છે. એ સાચી શ્રદ્ધા કેળવવામાં અંતરાય ઊભું કરતું નથી, જે કે અંશતઃ પણ સંયમી થતાં અટકાવવામાં તે એ પણ એના મોટા ભાઈથી ઊતરે તેમ નથી
પ્રત્યાખ્યાનાવરણ-કષાય એના આ બંને ભાઈઓ કરતાં વધારે નમ્ર છે. એ સાચી શ્રદ્ધા સેવવામાં બાધક બનતે નથી એટલું જ નહિ, પણ એ થોડાઘણા પણ વ્રતનિયમ પાળવા દેવામાં મેં વચ્ચે આવતું નથી.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org