SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] મેનતિનો ક્રમ આપણે સૌ મનુષ્યો છીએ એ વાત ખરી પરંતુ આ માનવજીવનની મહત્તા અને ઉપયોગિતા વિચારવાની અભિલાષા આપણામાંથી કેટલાને છે અને હોય તે તે માટે અવકાશ કેને છે? સદ્ભાગ્યે આપણા આ દેશમાં–આર્યાવર્તમાં અત્યાર સુધીમાં અનેક ધર્મધુંરધર–સાચા અને સનાતન ધર્મના સંસ્થાપક અને પ્રવર્તી કે થઈ ગયા છે. એમણે પોતાની શક્તિ અનુસાર આ બાબત ઉપર પ્રકાશ પાડ્યો છે. એમાં જૈન તીર્થકરોને અને શ્રમણને પણ સમાવેશ થાય છે. એમણે મનુષ્યના જીવનને દેના કરતાં એ ચડિયાતું ગયું છે કેમકે આત્માની ઉન્નતિની પરાકાષ્ઠારૂપ મુક્તિ મેળવવા માટે મનુષ્ય જ તરીકે જન્મ અત્યંત આવશ્યક છે. મનુષ્યભવની દુર્લભતા સૂચવવા જૈન શાસ્ત્રોમાં ભેજન, પાશ, ધાન્ય, જુગાર, રન, સ્વપ્ન, ચક્ર, ચર્મ, ધુંસરી અને પરમાણુ એવા દસ દષ્ટાંતે અપાયાં છે. એમાંથી અહીં ધાન્યનું દષ્ટાંત લઈએ : આપણું આ દેશમાં જેટલી જાતનાં ધાન્ય મળતાં હોય તે બધાં એકઠાં કરી એમાં સરસવને એક પ્રસ્થ નાંખી ઘરડી ડેસીને તે બધાં જુદાં કવાનું સેંપવામાં આવે તે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy