SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કર્મસિદ્ધાત : રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે ચંપકસેન દાસીને પુત્ર, લીધું વ્રત દત્તધરસૂત્ર; કૂર્મા પુત્ર કેવલસિરી લહે, પામી કેવલ ઘરમાં રહે. – ૩ કીધાં કર્મ ન આવે પાર, દેખે દ્રૌપદી પંચ ભરતા; શાસ્ત્ર માંહિ છે ઘણુ વિચાર, તે કહેતા નવ અવે પાર. – ૩૬ સુલસા શ્રાવિકા કમેં ધાન, સુત બત્રીસ ધર્યા પ્રધાન; એક ધરમીને જાયે જાન, એક પાપી પાસે બહુ માન. – ૩ તે દેખી મમ ધરજે રેષ, પૂરવ કર્મ તણે એ દેષ; નિંદા કરો કે કેહ તણું, નિંદા થાયે દુરગતિને ધણી. – ૩૮ જેહને હોય નિદાન ઢાલ, તે બે ચોથે ચંડાલ; પર તણી જે નિંદા કરે, પંડ પિતાને પાપે ભરે. – ૩૯ તેહને સાધુ કહે જગ બાપ, જે કહે ને ન કરે સંતાપ; કવિ કહે તસ લાગું પાય જિમ મુજ દુઃખ તે સઘલાં જાય. – ૪૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy