SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક વિષયો ૩૦૫ કમે ઇન્દ્ર અહિ(હ)લ્યાણું રમે, કમેં રામચંદ્ર વન ભમ્યો; કમે પાંડવ ગયા વિદેશ, ' કમેં નલ ભમીયા બહુ દેશ. – ૫ હસતીને પથ્થો વિયેગ, કુબેરદત્ત માય – બહેન – સગ; અંધકકુમાર ઉતારી ખાલ, સતી સુભદ્રા ચઢીયું આલ. – ૬ વંકચૂલ રાયઘરે અવતાર, ચાર થઈ રહ્યો પહિલ મઝાર; મલયાસુન્દરી મહાબલ ધણું, પ્રવે કર્મ કર્યા રે વણ. – ૭ વંશ અગ્રે એલાચીપુત્ર, કમેં પાપે જ્ઞાન પવિત્ર; કર્મ વિશે શ્રીઆ Á કુ મા ૨, મૂકી વેષ માંડ્યો વ્યાપાર, - ૮ ગજસુકુમાર શિર બાંધી પાલ, ભરી અંગાર કર્યું પરજાલ; કર્મો નવ નન્દ કરપી હુઆ, મેમણ ધન મેલીને મુઆ. – ૯ ચુગલ ગયું કમે નારકી, સૂલી સુદશન કરમે થકી આષાઢે કીધું એમ, ગુરુ છડી વેશ્યાશું પ્રેમ, – ૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy