________________
રૂપરેખા
૧૫૫
આ પૈકી આપણે અહીં માદકનું ઉદાહરણ વિચારીશું“દક” એ સંસ્કૃત ભાષાને શબ્દ છે. એ ગુજરાતીમાં પણ વપરાય છે. આ અર્થમાં ગુજરાતીમાં “લાડ” અને “લાડુ” શબ્દને પણ વ્યવહાર કરાય છે. વ્યંગમાં ગણિ” શબ્દનો પ્રયોગ કરાય છે. પ્રાકૃતમાં મે અગ, મેઅય, લફડુઅ અને લડુગ શબ્દ માદકના અર્થમાં વપરાય છે. “લડુક એ સંસ્કૃત શબ્દ છે. એ ઉપરથી ગુજરાતીમાં “લાડુ” શબ્દ ઉદ્ભવ્ય છે. કેટલાકના મુખને તેમ જ ચન્દ્રને લાડવાની ઉપમા અપાય છે. કર્મસિદ્ધાનમાં બન્ધના પ્રકૃતિ-બન્ય, સ્થિતિ–બબ્ધ, રસબન્ધ અને પ્રદેશ–બ એ ચારેનું સ્વરૂપ સમજાવતી વેળા હૈદકનું ઉદાહરણ કેટલાક ગ્રન્થમાં અપાયું છે. આ બાબત આપણે હવે હાથ ધરીશું
[૧] વૈયાકરણ વિનયવિજ્યગણિએ વિ. સં. ૧૭૦૮માં પ્રકાશ રએ છે. એના દસમા સર્ગના લે. ૧૪૧–૧૪૩માં મોદકનું ઉદાહરણ નીચે મુજબ અપાયું છે :
- સુંઠ વગેરે નાંખીને બનાવાયેલે માદક વાયુ દૂર કરે છે અને જીરૂ (જીરક) વગેરે નાંખીને બનાવાયેલે માદક પિત્ત દૂર કરે છે. તેવી રીતે પ્રકૃતિબન્ધ માટે સમજવું. પ્રકૃતિ એટલે હવભાવ,
કોઈ માદક એક પખવાડિયાની સ્થિતિવાળો હોય તે કઈક મહિને ઈત્યાદિ. એ પ્રમાણે સ્થિતિ-અન્ય વિચાર.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org