________________
[ ૧૦ ] કર્મસિદ્ધાન્ત અંગેનાં ઉદાહરણે : મદક
કોઈ પણ વિષય હોય અને તેમાં જે જે ગહન હોય તેના નિરૂપણને સુગમ અને રેચક બનાવવાનું એક સાધન તે તેને લગતું ઉદાહરણ યાને દષ્ટાન્ત છે. જૈન દર્શનના એક વિશિષ્ટ અંગરૂપ કર્મસિદ્ધાન્તને વિષય ઘણે ગહન અને ખૂબ ઝીણવટકર્યો છે. આથી આ વિષયના ગ્રન્થમાં આપણને જાતજાતનાં નિમ્નલિખિત ઉદાહરણે અપાયેલાં જોવા મળે છે – અગ્નિ અને લેહ | આસન
કાષ્ઠસ્તભ પિણ ટ
કુચિકર્ણની ગાય અવલિકા કણિકા
કંસાર અશ્વકર્ણ
કપૂર અસ્થિત કદમ
કૃપર આમલી
કાષ્ઠને અગ્નિ | કમિરાગ
૧ આને માટે “કણિકા' શબ્દ પણ વપરાય છે. “સાર્થ ગુજરાતી જોડણીકોશમાં કણક અને કણિકા' એ બંને શબ્દનો બાંધેલો લોટ એવે એક અર્થ કરાય છે. આ અર્થ માટે ગુજરાતીમાં કણેક અને હિન્દીમાં “કણિક અને અનેક શબ્દ વપરાય છે.
આયાર (૨, ૨૧)માં કપૂપલિયા’ શબ્દ છે. એને અર્થ એક “કની બનાવાયેલી એક ખાદ્ય વસ્તુ છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org