________________
રૂપરેખા
૧૫૧
આવે છે તે “પતિઉંચણ” (પરિકુંચન) યાને “માયા” કહેવાય છે. જેના વડે આત્મા સર્વત્ર ભજાય છે-નમાવાય છે તે “ભયને (ભજન) યાને “લેભ” છે. જેના ઉદયથી આત્મા સદસના વિવેક વિનાને બની Úડિલ જે થાય છે તે “યંડિલ” (Üડિલ) યાને “કેધ છે. જેની હયાતીમાં જાતિ વગેરે દ્વારા પુરુષ ઊંચો આશ્રય લે છે તે “ઉસ્મયણ' ઉછૂયણુ) યાને માન” છે.
અહીં જે કેધાદિકના ક્રમનું ઉલ્લંઘન છે તે સૂત્રની વિચિત્રતાને આભારી છે અથવા રાગને ત્યાગ દુષ્કર હોવાથી અને લેભ માયાપૂર્વક હેવાથી માયા અને તેમને પ્રારંભમાં નિર્દેશ કરાવે છે. આમ આ ક્રમને અંગે શીલાંકસૂરિ કહે છે.
સૂયગડના પ્રથમ સુફખંધના નવમા અજઝયણના સોળમા પદ્ય સુધીને ભાગ ટીકા સહિત જે ફરીથી છપાયે છે અને હજી અપ્રસિદ્ધ છે તે વાંચી જતાં ક્રોધાદિના જે પર્યાયે દૃષ્ટિગોચર થયા તે મેં અહીં વિચાર્યા છે. આગળ ઉપરને ભાગ અત્યારે જેઈ જવાનું અને તેમ નથી એટલે કે ધાદિ માટે અંગ્રેજીમાં જે શબ્દો છે તેનું સૂચન કરી હું આ લેખ પૂર્ણ કરીશ ?
અંગ્રેજી શબ્દ–કેધને માટે અંગ્રેજીમાં anger શબ્દ છે. આ અર્થમાં નીચે મુજબના શબ્દો વપરાય છે –
Exasperation, indignation, rage, resentment, wrath ઈત્યાદિ.
Hinta pride 33 %. 2410 Hiè arrogance, haughtiness, insolence, vainglory ઈત્યાદિ શબ્દો વપરાય છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org