________________
રાતમું ]
બે ચૂલિકાસૂત્ર
[ પર:
तं पि जति आवरिजेज तेण जीवो चंदसूराणं
આથી એમ લાગે છે કે નંદીગત કોઈ કઈ પદ્યો એના. ભાષ્યનાં હશે. નંદીના પ્રારંભમાં અપાયેલી સ્થવિરાવલી આવસ્મયની નિયુક્તિગત સ્થવિરાવલી સાથે સરખાવી શકાય તેમ છે.
નંદી (સૂ. ૪૧)માં સમ્યક-શ્રુતનું જે નિરૂપણ છે તે શબ્દશઃ આણુઓગદાર (સૂત્ર ૪૨માં જોવાય છે.
વિવરણ–૭૦૦ શ્લેક જેવડા અને વ્યાખ્યા-મંગલ-ગ્રંથ તરીકે “આગમ દ્વારક' શ્રીઆનંદસાગરસૂરિજી દ્વારા નિર્દેશાયેલા. આ આગમ ઉપર ૧૫૦૦ શ્લેક જેવડી અને વિ. સં. ૧૭૩૩માં રચાયેલી ચૂણિ છે. એને કર્તા જિનદાસગણિ મહત્તર છે.
હરિભદ્રસૂરિએ આ આગમ અને એની ચણિને અનુલક્ષી ર૩૩૬ લોક જેવડી વૃત્તિ રચી છે. મલયગિરિસૂરિએ પણ વૃત્તિ, રચી છે અને તેમ કરતી વેળા હારિભદ્રીય વૃત્તિને પણ એમણે ઉપયોગ કર્યો છે. “કચથી શરૂ થતી પત્રિપુટી ઉપરની એમની આ વૃત્તિ ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટે એક ઉત્તમ સાધન પૂરું પાડે. છે. એ વૃત્તિ ૭૭૩૨ કલેક જેવડી છે.
વિસાવયભાસના વૃત્તિકાર મલધારી હેમચન્દ્રસૂરિએ. નંદિટિણ રચ્યું છે, પણ એની એકે હાથપોથી હજી સુધી તે મળી આવી નથી. શું આ કૃતિ નંદીની હારિભદ્રીય વૃત્તિનું ટિપ્પણ હશે?
૧ આ ગાથા કપના ભાષ્યમાં જોવાય છે. ૨ આગમોદ્ધારકને મતે એને લિપિ–કાલ શકસંવત ૫૦૦ને છે, ૩ જુએ વિસાની વૃત્તિની પ્રશસ્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org