________________
૪૮ ]
પિસ્તાલીસ આગામે
[ પ્રકરણ
સુશીલ (શ્રાવકે), પુંડરીક અને કંડરીક, ભદ્રાચાર્ય અને રજૂ (આર્મી), લક્ષ્મણ (સાધ્વી) અને સુર્યશ્રી (સુસઢની પુત્રી).
કર્તા– આ આગમન કર્તા ગણધર હેવાનું કહેવાય છે.
ઉદ્ધરણ–આ આગમની હાથપોથી ખવાઈ જતાં એને ઉદ્ધાર હરિભદ્રસૂરિએ કર્યો છે.
સંકલન-સમય–આ આગમ જે સ્વરૂપમાં આજે મળે છે તે સ્વરૂપે આની સંકલના આજથી ઈ. સ. ૮૦૦ની આસપાસમાં થયેલી ગણાય.
બહુમાન–આ આગમનું બહુમાન કરનારા તરીકે નિમ્નલિખિત મુનિવરોને આ આગમમાં ઉલ્લેખ કરાયે છે –
જિનદાસગણિ, દેવગુપ્ત, નેમિચન્દ્ર, યક્ષસેન, રવિગુપ્તા (યશોવર્ધન ક્ષમાશ્રમણના શિષ્ય), વૃદ્ધવાદી, સર્વર્ષિ (? સત્યશ્રી) અને સિદ્ધસેન દિવાકર.
વિવરણ–નિસીહ સાથે કેટલીક બાબતમાં સમાનતા ધરાવનારા આ આગમ ઉપર કેઈકની ચૂણિ છે.
પરિમાણુ–છ છેદસૂત્રનું એકંદર પરિમાણ ૮૨૧+૨૧૦૬૪૭૩ ૧૩૭૩ર૦૦૪૫૪૯=૮૫ર૧ લેકનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org