________________
સ મ ર્પણ
શાન્તસૂતિ સમયજ્ઞ સ્થવિર શાસનપ્રભાવક પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આચાર્યશ્રી વિ જ ય વિજ્ઞાન સૂરીશ્વરજીએ
આ સચિત્ર પ્રકાશનને અંગે મહામૂલ્યશાળી વિવિધ સૂચનાઓ અવારનવાર કરી અમને ઉપકૃત કર્યા છે તેના સ્મરણ–ચિહ્ન તરીકે આ પુસ્તક અમે એમના કરકમલમાં સાદર અને સાનંદ સમર્પિત કરીએ
છીએ.
ગોપીપુરા, સુરત, વિ. સં. ૨૦૧૦
પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org