________________
ત્રીજું ]
આર્ ઉપાંગા
[૨૭
વિભાગ—નદીમાં ઉત્કાલિક અને પકિખયસુત્તમાં કાલિક તરીકે નિર્દે શાયેલેા આ આગમ વીસ વિભાગમાં વિભક્ત છે. એ. દરેકને ‘પ્રાભૂત’ કહે છે કે જે પૂર્વના વિભાગાનુ પણ નામ છે. આ આગમના કેટલાંક પ્રાકૃતાના પેટાવિભાગેા છે અને તેને ‘પ્રાભૂતપ્રાકૃત' કહે છે. વળી કેટલાંક પ્રાકૃતપ્રાભૂતના પ્રતિપત્તિ' નામે સંબોધાતા નાના નાના ભાગેા પણ છે. આ આગમમાં ૧૦૮ સૂત્રેા છે.
વિષય—આ આગમ ગણિત' અનુયાગના નિરૂપણરૂપ છે. એ જૈનાનુ ખગાળશાસ્ર છે. એમાં સૂર્ય વિષે અનેક ખાખતા. વિચારાઈ છે. દા. ત. સૂર્યની ગતિ, એના પ્રકાશની વ્યવસ્થા,, સૂર્યાંવારક ( સૂનીલેશ્યાથી સરુષ્ટ બનતા પુદ્ગલા ), સૂર્યની સખ્યા, સૂની ઊંચાઈ, ચદ્રને અગે એની વૃદ્ધિ અને હાનિ, ચદ્રની ઊંચાઈ, ચદ્રના નક્ષત્ર સાથેના સંબંધ, જ્યાહ્નાનુ લક્ષણ અને એનુ‘ પ્રમાણ, ચ’દ્રાદિની પરિમાણુ-સખ્યા અને એને અનુભાવ.
આ ઉપરાંત ૮૮ ગ્રહાનાં નામ, ‘જબૂ’દ્વીપમાંનાં નક્ષત્ર, ગ્રહ અને તારાની સખ્યા, પૌરુષી’ છાયાનું માપ, સંવત્સરીના પ્રારંભ અને અંત, તેમજ ગ્રહ, નક્ષત્ર અને તારાની શીઘ્ર ગતિ એ. બાબતાને પણ સ્થાન અપાયું છે.
વિવરણ-નેપાળ’થી જે બૌદ્ધ ગ્રંથા હિંદુસ્તાનમાં આવ્યા તેની સાથે જૈનાના તા સૂરપતિ નામને આ એક જ ગ્રંથ આવ્યા હતા. આ આગમ ઉપર ભદ્રાડુ સ્વામીની નિયુક્તિ હતી તે હજી સુધી તા મળી આવી નથી. એટલે અત્યારે તે વિવિધ ઉપાંગાના વૃત્તિકાર મલયગિરિસૂરિષ્કૃત ૯૫૦૦ શ્ર્લાક જેવડી વૃત્તિથી ચલાવી લેવાનુ` રહે છે. એ વૃત્તિ (પત્ર ૨ આ)માં મહાવીર સ્વામીનાં અંગામાંગાનું વર્ણન છે.
પણ
૧ અર્જુન મંતવ્યા પ્રમાણેની વિવિધ સંખ્યાનો અહીં નિર્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org