SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ * * * ગુરૂ કહે વત્સ સાંભળે, નહી અમ અવર આચાર લલના સિદ્ધચક યંત્ર જોઈને, કરશું તુમ ઉપકાર લલના. શ્રી. ૬ આ સુદી સાતમ દિને, કીજે ઓળી ઉદાર લલના; પાંચે ઈન્દ્રિયે વશ કરે, કેવલ ભૂમિ સંથાર લલના. શ્રી ૭ પડિક્રમણ દોય ટંકનાં, દેવવંદન ત્રણ કાલ લલના; વિધિશું અનવર પૂજીએ, ગણણું તેરહજાર લલના. શ્રી. ૮ એમ નવદિન આયંબીલ કરે, મયણ ને શ્રીપાલ લલના પંચામૃત હવણે કરી, નવરાવે ભરથાર લલના. શ્રી૯ શ્રી સિદ્ધચક સેવા ફળી, પામ્યા સુખ શ્રીપાલ લલના; પૂરવ પુન્ય પસાયથી, મુક્તિ લહે વરમાળ લલના. શ્રી સિદ્ધચક આરાધિ. ૧૦ (૨૭) હાલ ૨ જી. શ્રી ગુરૂ વયણે તપ કરે રે લાલ, નારી અને ભરથાર રે, ચતુરનર શ્રી સિદ્ધચક સેવા કરે રે લાલ. આંકણી, ભક્તિ યુક્તિ ઘણી સાચવે રે લાલ, રહે સ્વામિ આવાસ રે ચતુરનર. શ્રી. ૧ શ્રી અરિહંત પહેલે પદે રે લાલ, બીજે સિદ્ધનું ધ્યાન રે ચતુરનર બીજે આચાર્ય વિઝાયને રે લોલ, સકળ સાધુ પ્રણમે પાયરે ચતુરનર. શ્રી. ૨ જ્ઞાન દેશના ચારિત્રના રે લાલ, ગુણસ્તવે ચિત્ત ઉદાર રે; ચતુ૨૦ નવમે ત૫ પુરૂ થયું રે લાલ, ફળીયા વાંછિત કાજ રે. ચતુર૦ ૩ એમ નવદિન બીલ કરે રે લાલ, મયણું ને શ્રીપાલ રે, ચતુરનર૦ દંપતી સુખ લીએ સ્વર્ગના રે લાલ, વલસે સુખ શ્રીકાર રે. ચતુર૦ ૪ સેય જિમ દોરા પ્રતે રે લાલ, આણ દીયે કસિદે હાય રે ચતુમયણાએ બે ઉકુલ ઉદ્વર્યા રે લાલ, શ્રી જિનધર્મ પસાય રે. ચતુ. ૫ ગુરૂ દી ગુરૂ દેવતા રે લાલ, ગુરૂ માટે મહિરાણ રે ચતુર; ભોદધિ પાર ઉતરવા રે લાલ, જલધિએ જેમ નાવ રે ચતુરનર૦ ૬ જે નવપદ ગુરૂજી દીયા રે લાલ, ધરતા તેહશું નેહ , ચતુર પૂરવ પૂન્ય પામીયા રે લાલ, મુક્તિ વર્યા ગુણ ગેહ રે. ચતુરનર૦ ૭ (૨૮) હાલ ૩ જી. રાજગૃહી ઉદ્યાન, સમવસર્યા ભગવાન, આ છે લાલ, શ્રેણીક વંદન આવીયા. ૧ હય ગય રથ પરિવાર, મંત્રી અભયકુમાર; આલાલ, બહુ પરિવારે પરિવર્યા. ૨ વાંઘા પ્રભુજીના પાય, બેઠી પર્ષદા બાર આઈલાલ, જીનવાણી સુણવા ભણીજી. 3 દેશના દે જીનરાજ, સાંભળે સહુ નરનાર; આલાલ, નવપદ મહિમા વર્ણવેજી. ૪ આ ચૌતર માસ, કીજે એની ઉલ્લાસ; છેલાલ, સુદિ સાતમથી માંડીયેજી. ૫ પાંચ વિષય પરિહાર, કેવલ ભૂમિ સંથાર, આ છેલાલ, જુગતે અનવર પૂછયે. ૬ જપીયે શ્રી નવકાર, દેવવંદન ત્રણકાલ, આ છેલાલ, તેરહજાર ગણુણું ગણેજી. ૭ એમ નવ આંબીલ સાર, કીજે ઓળી ઉદાર; આ છેલાલ, દંપતી સુખ લહ્યા સ્વર્ગનાજી. ૮ કરતા નવપદ ધ્યાન, મયણ ને શ્રીપાલ, આ છેલાલ, અનુક્રમે મુક્તિ પદ વર્તજી. ૯ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy