________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
કનકકેતુ બીજી ત્યાંહ. ચતુરનર શ્રી શ્રીપાલ ચરિત્ર. ૧. પરણી બેટી વસુપાલની રે; સમુદ્ર તટે આવંત; મકર કેતુ નૃપ સુતારે, વીણા વાદે રીઝત. ચતુર૦ ૨ પાંચમી વૈલોકય સુંદરી રે, પણ કુન્ના રૂપ; છઠ્ઠી સમસ્યા પુરતી રે, પંચ સખીશું અનુપ. ચ. ૩ રાધાવેલી સાતમી રે, આઠમી વિષ ઉતાર પણ આવ્યા નિજ ઘરે રે, સાથે બહુ પરિવાર. ચતુર૦ ૪ પ્રજાપાલે સાંભળી રે, પર દલ કેરી વાત, ખંધે કુહાડે લેઈ કરી રે, મયણા હુઈ પ્રખ્યાત. ચ૦ ૫ ચંપા રાજ્ય લેઈ કેરી રે, ભોગવી કામિત ભેગ; ધર્મ આરાધી અવતર્યો રે, પહેલે નવમે સુરક. ચતુ.૦ ૬
ઢાળ ૪ થી એમ મહિમા સિદ્ધચકને, સુણી આરાધે, સુવિવેક મેરે લાલ, શ્રી સિદ્ધચક્ર આરાધીએ...૧ અડદલ કમલની થાપના, મધ્યે અરિહંત ઉદાર; મેરે ચિહુ દિસે સિદ્ધાદિક ચઉ, ચક દીસે તું ગુણધાર. મે..૨ બે પડિકમણું યંત્રની પૂજા દેવવંદન ત્રિકાળ; મેનવમે દિન સુવિશેષથી, પંચામૃત કીજે પખાલ. મેરુ...૩ ભૂમિ શયન બ્રાધારણું, રૂંધી રાખે ત્રણ ગમેક ગુરૂ વૈયાવચ્ચ કીજીએ, ધરે સહણ ભોગે મે.....૪ ગુરૂ પડિલાભી પારીએ, સ્વામી વચ્છલ પણ હોય; મે. ઉજમણું પણ નવનવાં, ફળ ધાન્ય રયણાદિક ઢોય. મે ૫ ઈહ ભવ સવિ સુખ સંપદા, પરભવે સવિ સુખ થાય, મે પંડિત શાંતિ વિજય તણે, કહે માન વિજય ઉવજઝાય મેરે...
સ
+
ક
ARA IR FAFACT TAR TEARA નીક SexxxxxxxxxxxxxxxxxE5]======
મક
સિદ્ધચકની ઢાળે
હાથી-૯
XXX AAEAAAA AURAKARA
الاعدادادعادلاعدادادعادة الاعداد الدادة
દાળ ૧ લી - દેશ મનહર માળ, નિરૂપમ નયરી ઉજેણ લલના; રાજ કરે તિહાં રાજી, પ્રજાપાલ ભૂપાલ લલના. શ્રી સિદ્ધચક આરાધીયે...આંકણી.૧ તસ અંગજ બે બાલિકા, માયણ જગ વિખ્યાત લલના; જિન મતિ પાસે વિદ્યા ભણી, ચેસઠ કળા વિશાળ લલના. શ્રી ૨ સાતસે કેઢીને અધિપતિ, શ્રી શ્રી પાલ નરિંદ લલના; પરણાવી મયણા તેહને, કઢીશુ ધરતી નેહ લલના. શ્રી. ૩ પિયુ ચાલે દેવ જુહારીયે, ઋષભ જિણુંદ ઈબ્દ લલના પૂજી પ્રણમી આવીયા, ગુરૂ પાસે સસનેહ લલના શ્રી૪. કહે મયણા સુણે પૂજ્ય તુમ શ્રાવકને રેગ લલના; કવણ કમ સગથી, કેમ જાશે એ રોગ લલના. શ્રી ૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org