________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
[[૪૦૩
.
ઇ .
છ
નું
ક
મી
હવે મયણ ગુરૂને વિનવે રે લોલ, રોગ મટે જે ભરથાર રે. કર્મ, ૪૪ મંત્ર જંત્ર બુટ્ટી ઔષધી રે લોલ, મણી મંત્ર બીજે ઉપચાર રે. કર્મ૪૫ ગુરૂ કહે મયણું સુંદરી રે લોલ, નહી એ અમારો આચાર રે. કમ ૪૬ ગુરૂ કહે મયણ સુંદરી રે લોલ, આરાધે નવપદ દયાન રે. કર્મ. ૪૭ તેનાથી વિદન સવિ દૂર થશે રે લોલ, ધર્મ ઉપર રાખે દઢ મન્ન રે. કર્મ ૪૮ કહે ન્યાય સાગર ત્રીજી ઢાળમાં રે લોલ, તમે સાંભળે નરનાર છે. કર્મ૦ ૪૯
(૨૧)
ઢાળ ચેથી મયણું સિદ્ધચક આરાધે, ગુલાબમાં રમતીતી; નિજ પતિ ઉંબરની સાથે જાપોને જપતીતી. પહેલે પદ અરિહંત પૂજે, ગુલાબ, હણ્યા ઘાતી આઘાતી પ્રજે. જાપો, ત્રણ લેકની ઠકુરાઈ છાજે, ગુરુ વાણી પુરે જન ગાજે. જાપ૦ બીજે પદ સિદ્ધ મહારાજ, ગુત્રણ લોકમાં થઈ શિરતાજ. જાપ૦ ત્રીજે પદ આચારજ જાણે, ગુ, મલી લાકડી અંધ પ્રમાણે. જાપો, એથે પદ ઉપાધ્યાય સેહ, ગુરુ ભણે ભણાવે ભવિમન મોહે. જાપ પદ પાંચમે સાધુ મુનિરાયા, ગુરુ ગુણ સત્તાવીશ સહાયા. જાપ મન વચન ગોપવી કાયા, ગુ. વંદુ તેવા મુનિવર રાયા. જાપ છદ્દે દરિસણ પદ છે મૂલ, ગુ. કેઈ આવે નહીં તસ તોલ. જાપ સોહે સાતમું પદ વરનાણુ, ગુરુ તેના ભેદ એકાવન જાણુ. જાપ૦ જ્ઞાન પાંચમું કેવલ થાય, ગુ, ત્રણ લેકના ભાવ જણાય. જાપો, પદ આઠમે ચારિત્ર આવે, ગુ૦ દેવ ઈચ્છા કરે ના પાવે. જાપ૦ ભવિ જીવ તે ભાવના ભાવે, ગુ. કઈ રીતે ઉદયમાં આવે. જાપ૦ કરો નવમે ત૫૫દ ભાવે, ગુરુ આઠ કર્મ બળી રાખ થાવે. જાપિ૦ .૧૪ સિદ્ધિ આતમ અનંતી પાવે, ગુરુ દેવ દેવી મળી ગુણ ગાવે. જાપ૦ પ્રભુ પૂજે કેસર પર ઘેલી, ગુ. ભરો હરખે હમ કચેલી. જાપ ભરી શુદ્ધ જલે અંધેલી, ગુરુ ચઉગતિની આપદા ચોળી. જાપ૦ દુર્ગતિના દુઃખ હરે ઢોળી. ગુરુ આસો સુદ સાતમની ઓળી. જાપો, કરી નવ આંબીલની ઓળી, ગુરુ મળી સરખી સહિયરની ટેળી જાપો, મયણું ધરે નવપદ ધ્યાન, ગુ. પતિ કાયા થઈ કંચનવાન જાપ સહ મંત્રમાં છે શિરદાર, ગુવ તમે આરાધે સહુ નરનાર. જાપ૦ ન્યાય સાગરે ઢાળ કહી ચોથી, ગુ. હવે પૂજે જ્ઞાનની થિી. જાપ૦
૧૨
૧૫
૧૭
:
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org