________________
પ્રાચીન સજઝાય મહેદધિ ભાગ-૨
છે કે
,
ભ..
અઠાવીશ ચૌદ ને પદુગ એક, મત્યાદિકના જાણજી; એમ એકાવન ભેદે પ્રણો, સાતમે પદ વર નાણુ. નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદ, ચારિત્ર દે વ્યવહારે; નિજ ગુણ સ્થિરતા ચરણને પ્રણ, નિશ્ચય શુદ્ધ પ્રકારે. બાહ્ય અભ્યતર તપને સંવર, સમતા નિજર હેતુ; તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ એ નવપદમાં પણ છે ધમી, ધર્મ તે વરતે ચારજી; દેવગુરૂને ધર્મ તે એહમાં, દો તીન ચાર પ્રકાર. મારગ દેશક અવિનાશી પાણું, આચાર નિત્ય સંકેજી; સહાયપણું ધરતા સાધુજી, પ્રણમે એહિ જ હેતે. વિમલેશ્વર સાનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધેજી; પવિજય કહે તે ભવિ પ્રાણી, નિજ આતમ હિત સાધે.
ભ૦
૧૨
ભ૦
(માતા રે જશોદાજી મને ચાંદલી આપો.) પૂજે રે સિદ્ધચક્રને ભાવે, વાંછિત આપે, નરભવ પામી લાહ લીજે, ભવદુઃખ કાપે. (આંકણી) પહેલે પદે અરિહંત, બીજે વળી શ્રી સિદ્ધ; ત્રીજે આચારજ, તિમ સમરે, આપ ગુણે વૃદ્ધ. પૂજે રે,.૧ ચોથે પદ ઉવજઝાય જપીજે, પાંચમે સાધુ છઠે દર્શન, સાતમે નાણ, ભક્ત આરાધું પૂજે રે...૨ આઠમે પદ ચારિત્ર નમીજે, નવમે ત૫ તિમ, એ નવપદ ભાવે આરાધ્યા, શ્રીપાલે જીમ પૂજે રે...૩ મન વચન તનુ વિહુ અહિ કીજે, પડિકમણાં દેય; દેવ ત્રિકાળે વંદ તિમ વલી, પૂજા ત્રિણ હેય પૂજે રે...૪
ગુણું તેર સહસ ઉત્કૃષ્ટ, અથવા દેય સહસ, ભૂમિ સંથારો શીલને પાલ, જિનશાસનનું રહસ્ય પૂજે ૨૫ ઈમ એલી નવ કીજે, વિધિશું ચઢતે ઉચ્છા દ્રવ્યભાવ બેહસ્ય, સાડા ચાર વરસ માંહી. પૂજે રે. ૬ તપ પૂરે ઉજમણું કીજે, તુરત યથાશક્તિ (તે), દર્શન જન જિમ માં દીપે, દેખાડી વિગતે પૂજે રે....૭ લઘુકમ ને કિયા ફલ દિયે, સફલ ઉવએસ; સેર હેય તિહાં કૂ ખણયે, તે વિણ સંકલેશ. પૂજે રે...૮ સફલ હુએ શ્રીપાલને સવિ જસ, દ્રવ્ય ભાવ શુદ્ધ; ઈમ જે વિધિશું આરાધે, કુલ પામે બુદ્ધ. પૂજે રે...૯ એહથી રાજઋદ્ધિ બહુ રમણી, સવિ ગુણની વૃદ્ધિ, ન્યાય સાગર કહે સે, જે હોય વહાલી સિદ્ધિ. પૂજે રે...૧૦
કરી પટકુલે રે લુંછણ, વદે શ્રી જિનરાજ શ્રી સિદ્ધચક સેવતાં, લહું અમૃતપુર રાજ કે, નવપદ ધ્યાન ધરે સદા, આત્મભાવ વિશાલ કે, ભવ ભ્રમણાદિક શ્રમ ૫૦.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org