________________
૩૯૨ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
- સડસઠ સાર.- ભ૦ ૮ એકાવન, સિત્તેર, પચાસને, કાઉસ્સગ્ન કરો સાવધાન, ભ૦ ૯ એક એક પદનું ગણુણું, ગણીયે દોય હજાર. ભ૦ ૧૦ એણે વિધિ જે એ તપ આરાધે, તે પામે ભવપાર. ભ૦ ૧૧ કરજેડી સેવક ગુણ ગાવે, મોહન ગુણ મણિમાળ. ભવિ. : ૧૨ તાસ શિષ્ય મુનિ તેમ કહે છે, જન્મ મરણ દુઃખ ટાળ ભવિ. ૧૩
(જગજીવન જગવાલો) શ્રી સિદ્ધચક આરાધીચે, શિવસુખ ફલ સહકાર લાલ રે; જ્ઞાનાદિક ત્રણ રત્નનું, તેજ ચઢાવણહાર લાલ રે. શ્રી. સિ. ૧ ગૌતમ પૂછંતાં કહ્ય, વીરજિણંદ વિચાર લાલ રે; નવપદ મંત્ર આરાધતાં, ફલ લહે ભવિક અપાર લાલ રે. શ્રી સિ. ૨ ધર્મ—રથના ચાર ચક છે, ઉપશમ ને સુવિવેક લાલ રે; સંવર ત્રીજે જાણીયે, ચોથે સિદ્ધચક લાલ રે. શ્રી. સિ. ૩ ચકી ચકને રથ બેલે, સાધે સયલ છ ખંડ લાલ રે; તિમ સિદ્ધચક પ્રભાવથી, તેજ પ્રતાપ અખંડ લાલ રે. શ્રી સિ. ૪ માયણ ને શ્રીપાલજી, જપતાં બહુ ફલ લીઘ લાલ રે; ગુણ જસવંત જિનેન્દ્ર, જ્ઞાનવિદ પ્રસિદ્ધ લાલ રે. શ્રીસિ૫ સિદ્ધચક વર સેવા કીજે નરભવ લાહો લીકેજી; વિધિ પૂર્વક આરાધન કરતાં, ભવ ભવ પાતક ડીજે
ભવિજન ભજીએજી. અવર અનાદિની ચાલ, નિત નિત તજીએછે. ૧. (આંકણી) દેવના દેવ દયાકર ઠાકર, ચાકર સુરનર ઇંદાજી; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમે શ્રી જિનચંદા, અજ અવિનાશી અકલ અજરામર, કેવલ દંસણનાણજી; અવ્યાબાધ અનંત વીરજ, સિદ્ધ પ્રણમ ગુણખાણી. વિદ્યા સૌભાગ્ય લક્ષમપીઠ, મંત્રરાજ યોગ પીઠજી; સુમેરૂ પીઠ એ પંચ પ્રસ્થાને, નમે આચારજ ઈઠ. અંગ ઉપાંગ નંદિ અનુગા, છ છેદ ને મૂળ ચારજી; દશ પન્ના એમ પણયાલીશ, પાઠક તેહના ધાર. વેદ ત્રણ ને હાસ્યાદિ ષ, મિથ્યાત્વ ચાર કષાયજી; ચૌદ અત્યંતર નવવિધ બાહ્યની, ગ્રંથી તજે મુનિરાય. ભ૦ ૬ ઉપશમ ક્ષયઉપશમ ને ક્ષાયિક, દર્શન ત્રણ પ્રકારજી; શ્રદ્ધા પરિણુતિ આતમ કેરી, નમીએ વારંવાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org