________________
1
2
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
મેરૂ થકી આવ્યા ઈન્દ્ર, હાથે લઈ દીવી; મેરઇયા દિન સફલ ગ્રહી, લેક કરે સવિજીવી. કલ્યાણક જાણી કરી, દીવા તે કીજે; જાપ જપી જિનરાજને, પાતિક સવિ છીએ. બીજે દિન ગૌતમ સુણી, પામ્યા કેવલ જ્ઞાન, બાર સહસ ગુણણુ ગુણે, ઘર હશે કીડ કલ્યાણ. સુરનર કિન્નર સહુ મિલી, ગૌતમને આપે ભટ્ટારક પદવી તિહાં, સહુ સાખે થાપે. જુહાર ભટ્ટારક થક, લોક કરે જુહાર; બેને ભાઈ જમાડીયા, નંદી વર્ધન સાર. ભાઈ બીજ તિહાં વલી, વીર તણે અધિકાર; જય વિજય ગુરૂ સંપદા, મેરૂ દિઓ મહાર.
જ્ઞાન ઉજવલ દિવા કરો, મેરઇયા સંચિય; તપ જપ સેવ સુંવાળીયા, શ્રદ્ધા અમૃત કાય. શુદ્ધાહાર સુખ ભક્ષિકા, સત્ય વયણ તબેલ; શીલ આભૂષણ પહેરી, કરીયે રંગ રળ. નિદ્રા અલછી દૂર કરો, મેહ મહા ભટ મારે; કેવલ લક્ષમી લચ્છી લાવીએ, નિજ ગેહ સમારે. દાનાદિક સ્વસ્તિક કરે, સાધર્મિક સયણા; ઈમ દીવાળી કીજીએ, સુણીયે શ્રી ગુરૂ વયણું. દીવાળી દિન એહ ભલો એ, વીર પ્રભુ નિર્વાણ જાણી નિત્ય આરાધતાં, પ કહે કલ્યાણ.
જય જય શ્રી જિન વર્ધમાન, સેવન સમ કાય; સિંહ લંછન સિદ્ધાર્થ રાય, ત્રિશલા સુત ભાન વરસ બહોંતેર આઉ દેહ, કર સત્ત પ્રમાણ ઋષભાદિક સમ જાસ વંશ, ઈશ્વાકુ સમ જાન. છઠ્ઠ ભત્ત સંયમ લીઓ એ, કુંડલ ગામ શુભ કામ; ગણધર અગીયારે સહિત, આ શિવપુર સ્વામ. ચૌદહ સહસ મુનિ, શિષ્ય છત્રીસ સહસ; શ્રમણ શ્રાવક એક લાખ, ગુણ સહું સહસ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org