SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૭૧ w પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ તવ કમ તણે સવિ, અશુભ ટલે અનુભાવ, જિનવર પરે તેહનો, દીપે પ્રબલ પ્રભાવ; જિમ લેહ કનક હય, પામી રસ સંબંધ વલી કુસુમ સંગે, તિલ જેમ થાયે સુગંધ. તિમ પરમ પુરુષનું, કરતે ધ્યાન અભેદે તેહના ગુણ પામે, ભવિયણ કુમતિ વિદે. ઉક્ત ચ આત્મા મનિષિભિરયંવદ ભેદ બુધ્યા; ધ્યાતે જિનેન્દ્ર ભવતીહ ભવત્ પ્રભાવ; પાનીય મુખ્ય મૃત મિત્યનું ચિંત્ય માન, કિં નામને વિષ વિકાર મપ કરતિ. હાલ પૂર્વલી આણું વિચયાદિક, પિંડ સ્થાદિક જાણ; ઈમ અહર્નિશ કરતાં, પામે કોટી કલ્યાણ. અણિમાદિ સિદ્ધિ, લબ્ધિ અનેક પ્રકાર; ઈહલોકે એહથી, લહીએ જ્ઞાન અપાર. પરભવ વિમાનિક, ઈંદ્ર તથા અહમેંદ્ર; સુરવર તે થાએ, તનુ રુચિ જિત રવિ ચંદ. તિહાંથી ચીયા વલી, ઉત્તમ નરભવ પામી; શુભ ધર્મ આરાધી, થાયે શિવપુર સ્વામી. એહ ધર્મ ધ્યાનથી, સંત અનંત મુશૃિંદ; ઈહ ભવ ને પરભવે, પામ્યા પરમાનંદ. ઈહ ધ્યાન કરતા, અનુક્રમે શુકલ ધ્યાન; ભવિયણને આવે, કેવલજ્ઞાન નિદાન. એક ધર્મધ્યાનને, મહિમા જેહ અપાર; તે કહેતા પંડિત, કહો કુણ પામે પાર. મુનિ ભાવ પર્યાપે, એકમના થઈ સંત; ઈહ ધ્યાન આરાધે, સાધે સુખ અનંત. BARRAFARRARAKARATATA AT KARAR ARTKARA EXEXE===================MEMEBEXxxBE = Ex ૫૯ શુકલ ધ્યાનની સક્ઝાય-ઢાલ-૫ ==== ============== == == = = == = ================== ============EVE R Y દેહા શુકલ ધ્યાન કહું હવે, જિન ભાષિત અનુસાર; જેહ વિના નવિ પામીયે, પંચમી ગતિ સુખકાર. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy