________________
૫૬ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ જિમ કોઈ નિર્ધન વાણિયે, રળે ખપે દિનરાતિ રે; રૂઓ માત્ર તે નવિ લહે, ઘન કંચન કેહી વાત રે;
ઈમ જોગવે નિજ મતિ રે. ત્રી ૧૧ પરવ દિવસ કઈ આવીઓ, કરે સહુજન પકવાન રે, તે નિર્ધનનાં બાળક રૂએ, આપણું કરીએ પકવાન રે;
કિહાંથી કાઢે તે ધાન રે. ત્રી, બાળકના આગ્રહ થકી, લાવે ગોધુમ ધાન રે, પડસુલી કરી તેહની, લાવે શાક અસાન રે;
કોહલા કેરું તે માન રે. ત્રિ. ૧૩ કેહલું શાક તે કેલવી, મુકયું કણકને પાસી રે; વાક ગયે સવી તેહને, તે રહિયે વદન વિકાસી રે. ત્રી, તીમ આ આસન બેસતાં, વાડ શિયલ તસ જાણ રે, ઘટિકા દેય છાંડે તેહની, સ્ત્રી ત્રણ પ્રહર પ્રમાણ રે; તજે પુરુષાસન ઠાણ રે, ભાખે ત્રિભુવન ભાણ રે,
મેરુ કરે ગુણ ગાન રે. ત્રી ૧૫
ઢાળ ૪ થી નારી અંગ ન જોઈએ રે, લાગે બહુલે રાગ રે; શીલવંતની વાડને રે, તિહાંથી થાયે ત્યાગ 3. નારી. ૧૬ વીર જિસેસર ઈમ કહે રે, તમે રાગ દષ્ટિ નિવારે રે,
શ્રી જિન પ્રવચન જોઈને રે, સુપુરૂષ આતમ તાર રે. નારી, જિમ કેઈ અંધ પુરૂષ હતે રે, મિલિયે વદ સુજાણ રે; તે કહે ઔષધ તુજ કરૂં રે, જે માને માહરી આણ રે. નારી ૧૮ ઔષધ જે સાજે કર્યો રે, તું સુરજ સામુ ન જોય રે; તે કેતે દિન વિસર્યું રે, રવિ જોઈ અંધ તે હેયે રે. નારી. ૧૯ તેહ પરે વ્રતધારકે રે, નવી જુએ સ્ત્રીના અંગ રે; ભાંજે વાડ થી ખરી રે, હવે પંચમી સુણજે સુરંગ રે. નારી. ૨૦
વાળ ૫ મી સુણ વ્રત ધારી રે, શીલ જ રાખીયે, ચંચળ મન કરી ઠામ, ભીતિ કડુખલે રે, વાડી વિચાલમાં, મ કરજે વિસરામ. સુ. ૨૧ શ્રીપુર પાટણ રાજા રાજીયો, જિતશત્રુ તસ નામ; તિહાં વ્યવહારી રે એક વાણિજ કરે, લાખને મીણ વિરામ. સુ. ૨૨ ચહલા પાખલ મૂકે તે ભરી, હરી લાખ ને મીણ; તાપને જેગે રે તે સવી ગલી ગયું, કામે ભાખે રે દણ. સુર ૨૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org