SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ [ ૧૯૩ આદર કિયા રતિ ઘણીજી, વિઘન ટલે મિલે લચ્છી; જિજ્ઞાસા બુધ-સેવનાજી, શુભ કૃતિ ચિન્હ પ્રત્યછુિ. મન, બુદ્ધિ ક્રિયા ભવ ફલ દિએ, જ્ઞાન ક્રિયા શિર અંગ; અસંમેહ કિયા દિયે, શીધ્ર મુગતિ ફલ ચંગ. મનો પુદગલ રચનાં કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન; એક માર્ગ તે શિવ તણાજી, ભેદ લહે જગદીન. મન શિષ્યભણી જિન દેશનાજ, કે જન પરિણતિ ભિન્ન; કે મુનિની નય દેશના, પરમાર્થ થી અભિન્ન. મન શબ્દ ભેદ ઝઘડો કિજ, પરમારથ જે એક; , કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફિરે નહિ છે. મન ધર્મ ક્ષમાદિક પણ મિજી, પ્રગટે ધર્મ સંન્યાસ; તે ઝઘડા ઝટા તણેજી, મુનિને કવણુ અભ્યાસ. મન અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર લહી જેણે દૃષ્ટિ તે લહેશ્ય હવે પાંચમીજી, સુજસ અમૃત ઘન વૃષ્ટિ. મન xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx E= ============================= S સ્થિર દષ્ટિની સઝાય-ઢાલ ૫ મી 式HEHEHEHEHEH KERARARARARARAFARARARARARARARARARARARE ** *******========================== દષ્ટિ થિરા માંહે દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણે રે; બ્રાંતિ નહિ વલી બેધ તે સૂમ, પ્રત્યાહાર વખાણે રે. એ ગુણ વીર તણે ન વિસારું, સંભારું દિન રાત રે; પશુ ટાલી સુર રૂપ કરે જે, સમકિત ને અવદાત રે. એક ગુણ૦ ૨ બાલ ધૂલિ ઘર લીલા સરિખી, ભવ ચેષ્ટા ઈહાં ભાસે રે; ઋદ્ધિ વૃદ્ધિ ઘટમાં સવિ પ્રકટે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે. એ ગુણ૦ ૩ વિષય વિકારે ન ઈદ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહાર રે; કેવલ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારે . પણ૦ ૪ શીતલ ચંદનથી પણ ઉપન્યો, અગનિ દહે જિમ વનને રે; ધર્મ જનિત પણ ભોગ ઈહાં તિમ, લાગે અનિષ્ટ તે મનને રે. અંશે હોએ ઈહાં અવિનાશી, પુદગલ જાલ તમાસી રે; ચિદાનંદ ઘન સુજસ વિલાસી, કિમ હોય જગને આશી રે. એ૦ ગુણ૦ ૬ એ૦ ગુણ૦ ૫ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy