SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજાય મહેદધિ ભાગ-૨ દેહા હિત મિત મધુર મ તુચ્છતા, ગર્વ રહિત મિત વાચ પૂર્વાપર અવિરેાધી પદ, વાણી વદે મુનિ સાચ. ઢાળ ૨-જી. (બંધ સમય ચિત્ત ચેતી) સમિતિ બીજી મુનિ આદર, ભાષા સમિતિ નામ; સાધુજી. ઉત્સર્ગો ગુપ્તિ ધરે, એ અપવાદે તામ. સા. સ. ૧ વચન વિચારી ઉચ્ચર, પરિહરા મૃષાવાદ, તા ક્રોધ લેભ ભય હાસથી, ન કરે મુનિ સંવાદ. સાવ સ. ૨ વચા પર્યાપ્તિના યોગથી, મુનિ વદે વચન તે સાચા સાવ જ્ઞાન ધ્યાન તપ સાધવા, આરાધવા જિન વાચ મુનિ નિજ વચનથી પરતણે, ન કરે ગ્રહણને ત્યાગ સાથે નિગ્રંથ વચન ગુપ્તિ રહે, એહ ઉત્સર્ગ મુનિ માર્ગ. સા૦ સ૪ સાધક સાધ્યને સાધવા, આદરે પંચ સઝાય; સારુ અશન વસન આસન ગ્રહે, તે અપવાદને ઠાય. સાવ સ૦ ૫ સૂત્ર અર્થ તદુભય થકી, વાચના દિયે નિગ્રંથ સા. ગૌતમ પરે પૃચ્છા કરે, સાધવા મુગતિને પંથ. સાસત્ર સૂત્ર ભણે ગણે ચિંતવે, છડી નિત્ય પ્રમાદ સારુ નય નિક્ષેપ વિચારણા કરે, નિત્ય. ધરી આહાદ. સા. સ સેળ વયણને જાણતા, દશવિધ ધર્મના ધાર; સા૦ દશવિહ ચઉવિત સત્યથી, દેશના દિયે અણગાર. સા. જ્ઞાન ધ્યાન સમતા ભર્યા, જિન ઉત્તમ મહારાજ સા તસ પદ પવવિજય કહે, શાશ્વત શિવ સામ્રાજ. સા- સ૦ ૯ દોહા મુનિ મુગતિ પદ સાધવા, આરાધવા જિનવાણ; એષણુ શુદ્ધિ સાધવા, સાધે સિદ્ધનું ઠાણ. ' હાલ-૩-જી. (જનજી મુજ પાપીને રે તાર. દેશી) ત્રીજી સમિતિ સમાચરો, એષણ નામે રે ખાસ; દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથીજી, સાધી લહા શિવ વાસ. મુનિસર, એષણ સમિતિ સંભાર, જિમ લહે ભવનો પાર. મુ Jain Education International 2010 05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy