________________
૮૪]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ વાત વિનોદ કરી સમજાવી, ભેળવી તે નારી રે; સાર્થવાહ ઘરમાં બેસાડી, કર્મ તણું ગતિ ન્યારી રે. જુવે કર્મ કરે તે કોઈ ન કરે, કમે સીતા નારી રે; દમયંચી છોડી નળ નાઠે, જુઓ જુઓ વાત વિચારી રે. જુ. સુકુમાલિકાએ મનમાં વિમાસી, છોડ સંજમે જેગ રે; સાર્થવાહ ના ઘરમાં રહીને, ભગવે નિત્ય નવા ભેગ રે. જુવો ભાઈ પોતાને સંજમ પાળે, દેશદેશાન્તર ફરતા રે; અનુક્રમે તેને ઘરમાં આવ્યાં, ઘેર ઘેર ગેચરી ફરતા રે. જુવો મીઠા માદક ભાવ ધરીને, મુનિને હરાવ્યા રે; મુનિ પણ મનમાં વિસ્મય પામ્યા, સમતા શું મન લાવ્યા રે. કહે બેની સાંભળ વીરા, શી ચિંતા છે તેમને રે, મનમાં હોય તે મુજને કહે, જે હોય તમારા મનમાં રે. જુવે તારા જેવી એક બેન અમારી, શુદ્ધો સંજમ પાળી રે, મોટું ફળ મરીને પામી, તે મનમાં વિમાશી રે. જુવો. સુકુમાલિકા કહે સાંભળ વીરા, જે બોલ્યા તે સાચું રે, કમેં લખ્યું તે મુજને થયું છે, તેમાં નહિ કાંઈ કાચું રે.
ઢાલ-૩-જી મનમાં સમજ્યા દોય, ભ્રાત વડેરો એમ કહે; સાંભળ બેની વાત, તે તો તું નવિ લહે; નહિ કાંઈતારો વાંક, પૂર્વ ભવ આંતરો નહિ, કાંઈ તારો દોષ, રાખે કે ઈ મન ઘેરે. આગળ સિધ્યા અનંત, સંજમથી લડથડયા, તપને બળે વળી શીવ, મંદિરમાં તે ગયા; આ સંસાર અસાર, નાટક નવલે સહી, તે દેખી મત રાચી, તમે કા શી મતી. જેવો રંગ પતંગ કે, સુખ સંસારનું,. ઝાકળ વરસ્યો પાન કે, મતી ઠારનું એમ મીઠે વચને, બેની પ્રતિ બુઝવી, સંયમ લહી મન શુદ્ધ, વિરાગી મન રૂળી. સમેત શિખર ગિરનાર, આબુની જાત્રા કરી, વળી શત્રુંજય ગિરિરાજ, તેણે ફરસી કરી, વનમાં રહ્યા એકાકી કે, કાયા કેળવી, વનચર જીવ અનેક, તેને પ્રતિ બુઝવી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org