SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૭ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ ઉથલો રૂધિર હાડ વિકરાળ તે દેખી, કરે બહુ વિલાપ; હૈ હૈ વચ્છ? શું તે કીધે, ઈમ સહ સંતાપ. મહાકષ્ટ કુમારને જાણી, મને આ વૈરાગ; ધિર્ ધિગૂ આ સંસાર અસારે. અમ રહેવા નહિ લાગ. ઢાળ ? એકનારી સગર્ભા મૂકી નિજ ઘરબાર; એકત્રીશ સંગાથે, ભદ્રા લીએ વ્રતભાર, મનશુદ્ધ પાળે સંયમત્રત નિધાન, અંતે કાળ કરીને પામ્યા અમર વિમાન. પામ્યા અમર વિમાન બત્રીશ, ભગવી સુરવર ભેગ, લઘુકમ તે મુક્ત જાશે પામી સંયમ મેગ; ગર્ભવતી તે રહી ઘરવાસે, સુત હુએ તાસ ઉદાર લક્ષણવંત લલિત ગુણ ભરી, રૂપે મયણ અવતાર. અમ તાત ન દીસે કારણ કહો અમ માંય; વળતું સા પભણે, સાંભળ વચ્છ તુજ તાય; સંયમ લઈને ચાલ્યા કંથ કુડંગ, વૈરણ શિયાલણે ખાધું સઘઉં અંગ, ઉથલેઃ ખાધું સઘળું અંગ જબ જાણી કુમાર દુઃખ અપાર; નયણે નીર ભરતે બેલે, ધન ધન તસ અવતાર મહાકાળ તિહાં તાતે કીધો, તિણ કારણ મહાકાળ; નામ પ્રાસાદ કરાવી થાયે પાWજીણુંદ રસાળ. ઢાળ : ઈમ ગાયો મુનીવર શ્રી અવંતિ સુકમાલ, જીણે ક્ષમા આપીને દીધી સુરક ફાળ; તપગચ્છ દિવાકર શ્રી વિજય એન સૂરીશ, તસ પટ્ટપ્રભાકર શ્રી વિજય દેવ સૂરીશ. ઉથલો : શ્રી વિજય દેવસૂરિ ચિત્ત મહોદધિ, ચંદ્ર તણે અવતાર, વિવેક હર્ષ પંડિત ગણિ ગિરૂઆ, સકલ પંડિત શિરદાર; તસાદ પંકજ મધુકર સરિખે બેલે ગણિ મહાનંદ, એ મુનીવરના જે ગુણ ગાવે તસ ઘર પરમાનંદ. aઈ , ૨૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy