________________
શ્રીજીન૪
શ્રીજીન
પ
શ્રીજીન. ૬
શ્રીજીન. ૭
શ્રીજીન
૮
શ્રીજીને૦ ૯
શ્રીજીન૦ ૧૦
પ્રાચીન સક્ઝાય મહેદાધ ભાગ-૧
કાઠ–કુલજર-કુમઠા–ચણી કબાવા-કચુરી રે; મેથ ને કંટા સેલિ, પહોકર–મૂલ-કપુર રે. હીંગલા અષ્ટક બાપચી, બુકીં–હિંગુ ત્રેવીસે રે; બલવણ સંચલ સુજતાં, સંભાર નિશ દિસે રે. હરડાં બેહડાં વખાણીયે, કાથે-પાન સેપારી રે; અને અજમોદ અજમે ભલો, ખેર વડી નિરધાર રે. તજ ને તમાલ લવીગશું, જેઠી મધ ગણો ભેલા રે, પાન વલી તુલચી તણું, દુવિહારે લે હેલા રે. મૂલ જવાસના જાણીએ, વાવડિંગ કસેલ રે; પીપલી મૂલ જોઈ લીજીએ, રાખજે વ્રત વેલો રે. બાવલ ખેર ને ખેજડી, છોલી ધવાદિક જાણે રે; કુસુમ સુગંધ સુવાસિ, વાસી પુનીત પાણી રે. એહવા ભેદ અનેક છે, ખાદિમ નીતી માંહે રે; જીરું સ્વાદિમ કહ્યું ભાષ્યમાં, ખાદીમમાં બીજે ઠામે રે. મધુ ગેલ પ્રમુખ જે ગ્રંથમાં, સ્વાદિમ જાતિમાં ભાખ્યો રે, તે પણ તૃપ્તિને કારણે, આવરણ એ નવિ રાખે રે. હવે અણહાર તે વર્ણવું, જે ચૌવિહારમાં સુજે રે; લીંબુ પંચાગ ગલે કડું, જેહથી મતિ નવિ મુઝે રે. રાખ ધમાસે ને રોહણ, સુખડ ત્રીફલા વખાણે રે; કીરીયાતેં અતિવિષ: એલી, રીગણી પણ તિમ જાણે રે. આછી સાસંધ ચીતરે, ગુગલ હરડાં દાલો રે, લેણ કરી અણહારમાં, વળી મજીઠ નિહાલે રે. કલેરનાં મૂલ પૂવાડીઆ, બાલવીયો તે જાણે રે, હલદર સૂઝે એવહારમાં, વળી ઉપલેટ વખાણે રે. ચેપચીની જ જાણીએ, બેરડી ચૂલ કચેરી રે, ગાય ગૌ મુત્ર વખાણીયે, વલી કુંવાર અનેરી રે. કંદરૂ વડકુડા ભલા, તે અણુહારમાં કહીએ રે; એહવા ભેદ અનેક છે, પ્રવચનથી સવી લહીએ રે. વસ્તુ અનિષ્ઠ ઈચ્છા વિના, તે મુખમાં ધરી છે; ચાર આહારથી બહિરો, તે અણહાર કહિ જે રે. એહ જુગત શું જે લહી, વ્રત પચ્ચખાણ ન ખડે રે; તેહમાં ગુણ અનુરાગીણ, શિવ લછિ રતિ મંડે રે.
શ્રીજીના ૧૧
શ્રીજીન. ૧૨
શ્રીજીન ૧૩
શ્રીજીન ૧૪
શ્રીજીન. ૧૫
શ્રીજીન૧૬
શ્રીજીન ૧૭
શ્રીજીનો ૧૮
શ્રીજીન. ૧૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org