SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ] પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ થાવ કહે સુણે મેરી માવડી; વચન કહું વિશાલજી, તન ધન જોબન એ કારમું, જાણે સુપન જ જાલેજી. ભા. ૧૦ છ છ કરતે ૨ દિનકર આથમે, કિમ ખમશે ટુંકારો, ખણ ખણ ભેજન કુણ એ પૂછશે, અરસ નિરસ વળી આહારજી. ભા. ૧૧ જગલ માંહે રે સુણ મારી માવડી, ભુખ તરસ સહે અપારો, પાણી ભજન કહો એ કુણ કરે, વનવગડાની સારો. ભા. ૧૨ નારી બત્રીસે રે વળી વિનવે, અલસર અવધારજી, અવગુણ અમને રે કુણ કહો વહાલમાં, કાં મેલે નિરધાર છે. ભા૧૩ પહોંચે સ્વારથ જ્યાં વગે જેહને, કુણ નારી કુણ માતાજી, સ્વારથ વિણસે રે કે કેહને, નહિ માને માનુની વાતેજી. ભા૦ ૧૪ જબ લગે જવું. રે સુણ મેરા નાનડા, મ કરીશ વ્રતની વાતેજી, વલતું સંજમ તુજને જે રૂચે, તે લેજે ભલી ભાતજી. પહેલાં પૂઠે રે ખબર ન પડે, તું છે ભલી માતાજી, ડાભી અણી જલ ચંચલ આઉખું, ખીણમેં વિણસી જાઓ. ભા. ૧૬ લેઈ અનુમતિ રે કુમર હજાર શું, નેમિ જિનેશ્વર શિષ્યો, સંજમ પાળી રે તન મન વશ કરી, છેડી તન ઘન સારે છે. ભા. ૧૮ પાળે સંજમ સાધુકિયા કરી, ભણીયા અંગ અગીયારો જી, અવસરે જાણીને અણુસણ આદરે, સાથે સાધુ હજારજી. ભા. ૧૮ શ્રી શેત્રુ જા રે ઉપર સિદ્ધ થયા, મુકતે ગયા દુઃખ છોડી, વિબુદ્ધ શિરોમણી દીપ વિજય તણે, ધીર નમે કર જોડી છે. ભા૦ ૧૯ ભા. ૧૫ સ ======== = =============== = === ===================== ==== ==== = == =====Y = RE KARAKARRA ચાર આહારની અથવા આહાર-અણહારની સજઝાય ==== = === == ========== ========= ============ kikસીક સીઝનમાં મોસમના મન મકક/મનરંક | નjik Tikki = શ્રીજીન૧ સમરું ભગવતી ભારતી, પ્રણમી ગુરૂ ગુણવંતે રે, સ્વાદિમ જે દુવિહારમાં, સુઝે તે કહું કતે રે. શ્રી જીન વચન વિચારીએ, કીજીએ ધર્મ નિ સંગ રે; વ્રત પચ્ચખાણ ન ખંડીએ, ધરીએ સંવર રંગે રે. પીંપર સુંઠ તીખા ભલા, હરડે જીરૂ તે સાર રે, જાવંત્રી જાયફલ એલચી, સ્વાદિમ ઈમ નિરાધાર રે, શ્રીજીન૧ શ્રીજીના ૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy