________________
AAAAAF ARAFAFAFAFAFAFAA HESEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
E
૫૧૪ છત અછતની સજઝાય
KARARAKARA
KAAAAAAR A
છત અછત બે બેનડી, છતમાં આવે સહુ સાથ; વીરા કહે લીયે વારણા, ભલે હોય તેરા રે ભાઈ છતo એક માની બે દીકરી, એકને ખમ્મા ખમ્મા થાય; એકને પીવાં નહિ રાબડી, રાંકડી દુઃખમાં રીબાય. છતo. અછત લાગે અળખામણી, કરે જીવને ઉદાસ; સગીરે બેન તેની વાલહી, નાવે બંધુરે પાસ. છત અછતમાં બેનીએ કરાવીએ, ચુલાતણે કુંકનાર; મિજબાની કરી ચોળી પીરસ્યા, કાઢયો વીર નરધાર. છતo અછતમાં નાથ કુરે નાખી, પીયરે વસી ગઈ બાઈ; છતમાં નારી તે નાથને, વસ્ત્રથી કરતી રે છાંય. છત સહોદર ઘેર ગઈ બેનડી, દુઃખના દિવસે રે જોઈ; માન ન પામી ભાઈજાઈથી, આવી દુઃખણી તે રોય. છતo જમાઈ કાઢયો ઘરબારણે, જો ન હોય પાસે અર્થ છેદ દીધે સાસુ સસરાએ, અર્થ વિણ ઘણી વ્યર્થ. છત સધન નિર્ધન સરખા ગણે, તે તો જનના અણગાર; પદ્મવિજય કહે તેહને, વંદુ વાર હજાર. છતo
xxxxxxxxxxxxxxxxxxxxxAxAxxxxxxxxxxxxx ===+=+============== == = === == ==
KEEHE址 FATER
૫૧૫ વૈરાગ્યની સજઝાય
-----------
ને
지RAFAFAFARRITAR ARR CATE ARAKER KIRY RHYME IN HIGHEYકમkik k{k{k{k{kiki
અંતરમાં ઉતારી લેજો રે કોણ છે તેનું
મનમાં વિચારી લેજે રે કેણ છે કોનું. ૧ માતા કહે બેટે મારો અખંડ પ્રેમને તારો,
તારો તે ખરી પડનાર છે. કેણ૦ ૨ વીર કહે બેની મારી, રૂડી છે ગુલાબની વેણી,
વેણ તે કાંટા ભરેલી રે. કેણિ૦ ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org