________________
It પર
mana
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
જુઓ કણ ને કાંકણ, દીવે મેલ્યા ઢાંકણ રે, છાણાં ઈધણું ખંખેર, રાતે મત રાંધજે રે. માથું જોઈને ઉઠે, લીખ મારી અંગુઠે રે, અવલી દે છે આશિષ, બાઈ સુખીયાં થજે રે. જેવાં પશુના ઇંડા, એહવા શુઓની લીઓ રે. તે બાઈ પુત્ર ન પામે, કર્યો કમ ભોગવે રે. જુએ ગાય ને ભેંશ, પાલ્યાં કુતરા બિલાડી રે; ક્રોધ કરી મત મારજો, તમે લાકડી રે. જુએ ચાંચડ ને માંકડ, કડી કુંથુવા ધનેડા રે, તડકે નાંખ્યાની કરો, તમે આખડી રે; માતાને સાનમાં કીજે, પુત્રને ગાલ ન દીજે રે; શાંતિવિજય શિખામણ હૃદયમાં ધારજો રે.
KARAK STAR AFAFAFAFAFAFAFAR RAFA દરેક કામ કરીને મારે
EX
BEE 1
૫૧૧ વૈરાગ્યની સઝાય
' ક axRF ========== = ===='Ass ; Ex==== ===============================
અમે૦
અમે
અમે,
અમે તે આજ તમારા બે દિનકા મહેમાન સફલ કરે સહજ સમાગમ, સુખનું એહીજ નિદાન. આવ્યા તેમ જાશું તે રીતે સર્વે એમ સમાન; પાછ, કઈ દિન નહિ મળીયે, ક્યાં કરશે સન્માન. સાચવજે સંબંધ પરસ્પર, ધર્મ રાખી ધ્યાન, સંપી સદ્દગુણ લેજે, દેજે, દૂર કરી અભિમાન. લેશ નથી અમને અંતરમાં, માન અને અપમાન; હોય કશી કડવાશ અમારી, તે પ્રિય કરજે પાન. શીવસુખની છાયા માટે, સંવરમાં કરો પ્રયાણ પરંપરાએ કર્મ રહિત થઈ, પામે પદ નિરવાણુ. સંસાર તજી તમે સંયમ રહાલો, ભાગી જગ જંજાલ; જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, રૂ૫ ભાવે સમભાવ.
અમે
અમેe
અમે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org