________________
- ૫૨૨ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ ભાભીના લંભડા રે, કિમ સંભલાયે કાન
તે પાંવ વહે નહીં રે, તુજને મૂકી રાન. હ૦ તું છત્યે હું હારી રે, દેવ ભરે છે સાખ; તુજ સરિખા જગ કે નહીં રે, મુજ સરિખા છે લાખ. હ૦ માથે સૂરજ આવીયે રે, પસીને સારી વાત; એસે ભેજન જીમીયે રે, ખારેક દ્રાક્ષની વાત. હ૦ નિન્નાણું એકણ મ રે, મુજને લોભી જાણે, તે સહુ મુજને પરિહર્યો રે, યું વરસાલે છાણું. હ૦ તું મહારે જીવન આત્મા રે, તુંહી જ મહારે બાંહ; દિશિ શૂની ભાઈ વિના રે, આવોને ઘર જાહ. હ૦ બેલ ઘણાય બેલીયા રે, ભરતેસર મહારાજ; હાથીના દાંત જે નિકલ્યા રે, તે પાછાં નવિ જાય. હ૦ અભિમાની સિર સેહરો રે, બાહુબલ ઋષિરાય; સીધા કર્મ ખપાય ને રે, વિમલ કીર્તિ ગુણ ગાય. હવે
૫૧૦
શિખામણની સજઝાય
KAKARAKKKKKAKAFKARA FA
શિવાનંદ હિતકારી, તમે સુણેને નરનારી રે;
એ શિખામણ સારી હૃદયમાં ધારજો રે. વિષયરસને વાર, પર નિંદાને ટાળે રે; અભિમાનને ગાળે, રીસને વાર રે. વાસીદાં વાળે છે વહેલી, ઘસી કાઢે છે પહેલી રે; તે બાઈ થાશે ઘેલી રે, જીવ જોયા વિના રે. વાશી ગાર ન રાખે, કાચાં પાણી ન નાખે રે. કુડી આળ ન નાંખે, દયા મન રાખજે રે. ફલ ફુલ ન તેડે, કંદમૂળ ન કરડે રે; તે વડવાઈ ન તેડે, દાતણને કારણે રે. તેડયા વડના ટેટા, રીંગણ કર્યા છે ભડકાં રે, તે નર ખાશે ગડથો, ઉની અગનમાં રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org