SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ====== FIFTEXxxxxxxxxxxxxxxxxxxx ====================================== આ ૫૦૨ મન સ્થિરકરણની સજઝાય Rs18 | RESEAR 18YEAR BHjEski jjjjjકે મને૦ મનેo મન સ્થિર કરજો રે, સમકિત વાસીને, ચપલ મ કરશે રે, કુગુરૂ ઉપાસીને. આંકણી. સમજણ કરીને ચિત્તમાં રાખે, શંકા કંખા વારી, વિતિગિચ્છા ફલનો સંશય, પરઈન સંગછારી; દીપક સરખો સે જ્ઞાન અભ્યાસીને મન. ધનુષ તીર ગદ ચક ઘરે જે, વૈરી મારણ કાજ, અર્ધાને જે રમણી રાખે, તેહને નહીં કાંઈ લાજ; દેવ ન કહીયે રે, નારી ઉપાસીને, પગે નવી પડિયે રે ક્રોધ નિવાસીને; તસ પાય નમતાં રે, પામશે હાંસીને. ધન કણક ચન કામિની રાતા, પાપ તણા ભંડાર; મારગ લેપી કૌપીન પહેરી, કિમ લહશે ભવપાર; પરિગ્રહ સંગી રે રહ્યા ઘર માંડીને, વિષય પ્રસંગી રે; લજજા છાંડીને, મતગુરુ કરજે રે, ભેસ વિલાસીને. ગોમહિષી અછ અવીપય માખણ, ખરી કરભી શૂની દૂધ; રોઝી અરક શુઅર ખરસાણી, મયમાખણ નહિ શુદ્ધ; દુર્ગતિ પડતાં રે, રહેજે સાઈને, ધર્મ તે કહીએ રે; નિશ્ચય લાઈને, નામે ન ભૂલે રે, જુઓ તપાસીને. ચારી જારી દૂર નિવારે, મત કરે લોભ અપાર, ક્ષમાદયા મનમાં નિત્ય ઘારો; જેમ નિસ્તરે સંસાર; પાપ ન કરજે રે, જીવ વિણસીને, જુઠ ન કહેશે રે; છલ મન વાસીને, સુખ જસ લહીએ રે, ધર્મ ઉપાસીને. પંચ સમિતિ ત્રણગુપ્તિના ધારી, ધર્મધ્યાન ધરનાર; તસદ પૂજો રે, શ્રદ્ધા ધારીને સેવન કરે રે, કુમતિ નિવારીને, મને૦ મન મને૦ મન Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy