________________
AKARAKARAKARARAKARANARRAF ARATAR KAKA EXE==== ======= ============+|+]EYES
૪૯૯ પંચ ગતિની સજઝાય
FERRRRRRRRR
By
지게 FxFxxxxxxxxxxxxxxxxx======== R E TRY|E===================== ===E=8
આરંભ કરતો રે જીવ શકે નહિ, ધન મેલણ તૃષ્ણા અપાર; ઘાત કરે પંચેંદ્રિય જીવની, વળી કરે મધ માંસને આહારજી,
એ ચાર પ્રકારે રે જીવ જાયે નારકી. કુડકપટ ને ગુઢ માયા કરે, વળી બોલે મૃષાવાદજી; કુડાં તેલાં ને કુડાં રાખે માપલાં, એ તિર્યંચ ગતિને ઉપાયજી,
એ ચાર પ્રકારે ? જીવ જાય તિર્યંચમાં. ભદ્રિક પરિણામે રે સરલ સ્વભાવથી, વળી વિનયતણા ગુણ ગાય; દયા ભાવ રે રાખે દલમાં, એ મનુષ્ય ગતિનો ઉપાયજી,
એ ચાર પ્રકારે રે જીવ જાય મનુષ્યમાં. સરાગ પણાથી રે પાળે સાધુ પણું, વળી શ્રાવકનાં વ્રત બારજી; અજ્ઞાન કષ્ટ ને અકામ નિર્જરા, તીણ શું સુર અવતારો છે,
એ ચાર પ્રકારે રે જીવ થાય દેવતા. જ્ઞાનથી જાણે રે જીવ અજીવને, શ્રદ્ધા સમકિત થાય છે; ચારિત્રથી રોકે નવાં કર્મ આવતાં, તપથી પૂર્વલાં કર્મ અપાયજી,
એ ચાર પ્રકારે રે જીવ જાય મોક્ષમાં.
上班地比EHEEEEEE HEHEEEEE
વણઝારાની સઝાય
TARA
Ex_KAFIXxxxxxxxxxxxxxxxxxxxxasa
પરદેશીને કાંઈ પતી આર, ટડ લે રે ચલે વિણજાર પરદેશી જબ લગે બતી અને તબ લગે દૂતી, તેરે મંદિર ભયો રે ઉજાલે; ૫૦ જલ ગએ તેલ ને બુઝ ગએ બતી, તેરે મંદિર ભયે રે
અંધારો પરદેશી ટાંડો, ગુદગલીકા સાંઠા મીઠા, ગાંઠે ગાંઠે રસ ન્યારો; પરદેશી તીર્થ મેલે જે હાટ બનાયા, વિખરતાં નહી વાર. પરદેશી.
૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org