________________
પડે.
પ્રાચીન સક્ઝાય મહેદાધ ભાગ-૧
એકાદસમું કલ્યાણ નામે, કેડી છવીસ પદ સુધા રે; બારવતુ એક સહસ વીશ ગજ, લિપી અનુમાન પ્રસિધા રે. ચૌદ પ્રાણ વાય બારમું પૂર્વ, તેર વસ્તુ સુખકારી રે; છપનલાખ એક કેડી પદ ગજ વળી, બે સહસ અડતાલીસાર રે. ચૌદ. ક્રિયાવિશાલ તેરમું પૂર્વ, નવ કેડી પર વસ્તુ ત્રીસ રે; ચાર સહસ છનું ગજમાને, લિખવા અધિક જગદીશ જે. ચૌદ લેકબિંદુસાર ચૌદમું પૂર્વ, પકોડી સાડીબાર રે, વસ્તુ પચવીસ ગજ એકશત બાણું, અધિકા આઠ હજાર રે. ચૌદ ધુરીયાંરે પૂર્વ છે ચુલ, અવરને તેહ ન જાણે રે, દષ્ટિ વાદને ભેદ એ ચેાથે, શાસન ભાવ વખાણે છે. ચૌદ એણી પરે ચૌદ પૂર્વની સેવા, કરતાં આતમદીપે રે; શ્રી નવિમલ કહે નીજ એ, તે સવિ અરિયણ જીપે રે,
ચીદ પૂર્વ ધર ભક્તિ કરી જે...
TATURATAFARAT AF.ATTATTATTRAF ExHxxxxxxxxv================1EXE EX
NARARAR RRR
૪૯૮ મધુબિંદુની સઝાય
===
KAKAKARAKRAFF ARAKAKAKAFA EXxxxxxxxxxxxxxxxxxxxxxxxx===========
મધુ બિંદુ સમે સંસાર, મુંઝાણ માલતા; સંસારે સુખી અણગાર જિનેશ્વર, બોલતા સંજમ માંહે શર, કાયર પણું પરિહરી; જીતે મેહની કર્મ, વહેલી લહે શિવપુરી, શિવપુરી કેરાં સુખ, અનંત વગે કરે; ચાર નિકાય દેવસુખ, ત્રણ કાલનાં ભેળાં કરે આસન સિદ્ધિયા જીવ, જગતમાંહે જાણીયા વિષયવિકારથી દૂર,બ્રહ્મપિંડમાંહી વખાણીયા, એહવું જાણી પ્રાણી, જે બ્રહ્મ વ્રત પાલશે; શિવ રમણ કેરાં સુખ, છત કહે તે પામશે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org