________________
[૪૮૩
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
સઘલા માસ માંહે શિરે રે લાલ, ભાદ્રવ માસ સુમાસ રે; ભ૦ તિણમાંહે આઠ દિન રૂઅડા રે લાલ, કીજે સુકૃત ઉલ્લાસ રે. ભ૦ ૫૦ ૨ ખાંડણ પીસણ ગારનાં રે લાલ, હાવણ ધાવણ જેહ રે; ભ૦ એહવા આરંભ ટાલવા રે લાલ, ઉત્સવ કરીએ અનેક રે. ભ૦ ૫૦ પુસ્તક વાસી ન રાખીયે રે લાલ, ઉત્સવ કરીએ અનેક રે; ભ૦ ધર્મ સારુ વિત્ત વાવરે રે લોલ; હૈયે આણે વિવેક રે. ભ૦ ૫૦ પૂજી અચી આણી રે લાલ, શ્રી સદગુરુની પાસ રે; ભ૦ ઢોલ દામાં ફેરીયાં રે લાલ, માંગલિક ગાવો ગીત રે. ભ૦ ૫૦ ૫ શ્રીફલ શિખર સપારિયાં રે લાલ, દીજે સહામીને હાથ રે; ભ૦ લાભ અનંતા વધાવતાં રે લોલ; શ્રી મુખ ત્રિભુવન નાથ રે. ભ૦ ૫૦ ૬ નવ વાંચન ક૫ સૂત્રનું રે લાલ, સાંભલો સુધો ભાવ રે; ભ૦ સાહમિવત્સલ કજીયે રે લાલ, ભવજલ તરવા નાવ રે. ભ૦ ૫૦ ૭ ચિત્ત કરી ચિ ય જુહારીયે રે લાલ, પૂજા સત્તર પ્રકાર રે; ભ૦ અંગ પૂજા સદગુરૂ તણી રે લાલ, કીજે હર્ષ અપાર રે. ભ૦ ૫૦ જીવ અમારી પલાવીયે રે લાલ, તિણથી શિવ સુખ હાય રે; ભ૦ દાન સંવત્સરી દીજિયે રે લાલ, ઈણ સમ પર્વ ન કોય ૨. ભ૦ ૫૦ ૯ કાઉસ્સગ્ન કરીને સાંભળે રે લાલ, આગમ આપણે કાન રે; ભ૦ છઠ્ઠ અઠ્ઠમ તપ આકરાં રે લાલ, કીજીયે ઉજવલ ધ્યાન રે. ભ૦ ૫૦ ૧૦ ઈણ વિધિ જે આરાધશે રે લાલ, તે લહેશે સુખ કેડિ રે; ભ૦ મુક્તિ મંદિર મે માલશે રે લાલ, મતિહસ નમે કરજોડી રે. ભ૦ ૫૦ ૧૧
시게 지지기 AR TRAXAR AKAFARRA YYYYYYY************* ૨ ૪ એ કર =
* ======== * *
NAR
F=
-=
=
FA
૪૭ર ચંપા શ્રાવિકાની સજઝાય
ERERE
======
------
FAX AKATAFF ARAR AT AFAFA RAF ARRATA ExtJEWEEEE HEHEHEN
-
વાસી દિલ્હી રે નયરનાં, થાનસિંગ માનસિંગ રિઢ રે; માતા ચંપાદે તેહની, તપસ્યા છ માસ કીધ રે.
થે મન મે ગુરૂ હીરજી. એક દિન ફુલે કે નિસર્યો, બાઈ ચંપાદે માત રે, સાતમી અસવારી એ આવી, અકબર શાહ સુગાત રે. હૈં, પૂછે એ કીન લેક છે. ો છે મહોત્સવ એડ રે; બેલે કામેતિ શેઠીયા, હજરત સુનિઈ સનેહ રે. ઈં.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org