SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ] અ. ૧ અ. ૩ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ અડશે માજે મા માજ મા. અમારો નાવલી દુહવાય; મને સંગ કે ન સુહાય, અવે મારું મન માંહેથી અકળાય. મેરૂ મહિધર ઠામ તજે જે, પથ્થર પંકજ ઉગે; જે જલધિ મર્યાદા મૂકે, પાંગળા અંબર પૂગે. તે પણ તું સાંભળને રાવણ, નિશ્ચય શીલ ન ખંડ પ્રાણ અમારા પરલોક જાએ, તે પણ સત્ય ન ઇંડું. કુણ મણિધરની મણ લેવાને, હૈડે ઘાલે હામ; સતી સંગાથે નેહ કરી ને, કહો કુણ સાથે કામ. પદારાને સંગ કરીને, આખર કેણ ઉગરીયે; ઉંડું તે તું જેને આલોચી, સહી તુજ દહાડે ફરીયો. અ૦ ૫ જનક સુતા હું જગ સહુ જાણે, ભામંડળ છે ભાઈ, દશરથ નંદન શિર છે સ્વામી, લક્ષમણ કરશે લડાઈ. હું ધણીયાતી પીયું ગુણ રાતી, હાથ છે મારે છાતી; રહે અલગો તું જ વયણે ન ચલું, કાં કુળે વાવે છે કાતી. ઉદય રત્ન કહે ધન્ય એ અબલા, સીતા જેહનું નામ; સતી માંહી શિરોમણી કહીએ, નિત્ય નિત્ય હોજ પ્રણામ. અ૦ ૪ અ૦. ૬ અ૦ ૭ અe CRAFAFAFAFAFAFAFAFAFAFAFAFAFAFAFAFAFA ====== ====================+=+=======8 R E========= ૩૨૩ ધન્ના અણગારની સઝાય RA KAFAFAFAFARA ARARAKARAKAKAFARAKAKARA EX+5R3H5k5I+========================= ચરણ કમળ નમી વરના રે, પૂછે શ્રેણીક રાય; મુનિર્યું મન માન્યો. ચૌદ સહસ મુનિ તાહરે રે, અધિકે કુણ કહેવાય. મુનિ જીન કહે અધિક માહરે રે, ધન ધન્ન અણગાર; મુનિ છતી રિદ્ધિ જેણે પરીહરી રે, તરુણી તજી પરિવાર. મુનિ સિંહ તણી પરે નીકળી રે, પાળે વ્રત સિંહ સમાન; મુનિ ક્રોધ–લોભ માયા તજી રે, દૂર કીધે અભિમાન. મુનિ મુજ હાથે સંયમ ગ્રહી રે, પાળે નિરતીચાર; મુનિ છઠ્ઠ છઠ્ઠ અબીલ પારણે રે, લીયે નિરસ આહાર. મુનિ કેઈ ન વંછે માનવી રે, તે લીયે આહાર; મુનિ ચાલતા હાડ ખડખડે રે, જીમ ખાખરના પાન. મુનિ સક્કર ભર્યું જેમ કેચલું રે, તીન ધના મુનિનું વાન; મુનિ પંચ સમિતિ ત્રણ ગુપ્તિ શુંરે, રંગે રમે નિશદિશ. મુની Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy