________________
પ્રાચીન સઝાય મહેદાધ ભાગ-૧
[ ૩૭૫
આ કુણ દીસે દુર્બળ નારી રે, સહુ કહે સુંદરી બેન તુમારી રે; કહે તુમે એને દુબળી કીધી રે, મુજ બેનડીની ખબર ન લીધી રે. સહુ કહે આંબીલને તપ કીધો રે, સાઠ હજાર વરસ પ્રસિદ્ધો રે; જાઓ તમે બેનડી દીક્ષા પાળે રે, ઋષભદેવનું કુળ અજવાળે રે. ભરતરાયની પામી શિક્ષા રે, સુંદરીએ તવ લીધી દીક્ષા રે, કમ ખપાવીને કેવલ પામી રે, કાંતિવિજય પ્રણમે શીરનામી રે.
=================== EXEMJYMEXEXE=========
============= == =+=============
PURURA
૩૨૧ દ્રૌપદી સતીની સજઝાય
લજજા મારી રાખે રે દેવ ખરી, દ્રૌપદી રાણી શું કર વિનવે; કર દોય શીશ ધરી, ઘત રસે પ્રીતમ મુજ હાર્યો વાત કરીની ખરી. દેવર દુર્યોધન દુખશાસન, એહની બુદ્ધિ ફરી; ચીવર ખેંચે મહી સભામેં, મનમેં ષ ધરી રે. લજળ૦ ૨ ભીષ્મ દ્રણ કરણાદિક સરવે, કૌરવ ભીક ભરી; પાંડવ પ્રેમ તજી મુજ બેટા, જે હતા જીવ જૂરી રે. લજજા, ૩ અરિહંત એક આધાર અમારે, શીયલ શું સંગ ધરી; પત રાખે પ્રભુજી ઇણ વેળા, સમકિત વંત સૂરી. લજજા, ૪ તતખિણ અષ્ટોત્તર શત ચીવર, પૂર્યા પ્રેમ ધરી; શાસન દેવી જય જય રવ બોલે, કુસુમની વૃષ્ટિ કરી. લજા. ૫ શીયલ પ્રભાવે દ્રૌપદી રાણી, લજજા લીલ વરી; પાંડવ કુંતાદિક હરખ્યા, કહે ઘન્ય ધીર ધરી. લજજા, ૬ સત્ય શીલ પ્રભાવે કૃષ્ણ, ભવજલ પાર તરી; જિન કહે શીયલ ઘરે તસ જનને, નમીયે પાય પડી રે. લજજા, ૭
CATAR ATAR AT AFAFARAFAR AF AR AR AF ARA #Mk¥kykXE====================
RE
૩૨૨ સીતાજીની સજઝાય
KATAR ARA ARRAR ARARATTAFAFAFARA EEE 8 EEEEEEEEEEEEEEEE
જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતર જામી; પાલવ મારો મેલને પાપી, કૃળને લાગે છે ખામી,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org