________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
[ ૩૭૩ શત્રુજ્ય તીર્થ સમ તીર્થ ન કે ભજત, વચણ વીતરાગ સમ ન કે કહેશે; મંત્ર નવકાર સમ મંત્ર જપો નકે, આદિને અંત હુ ન હશે. ૨ આદિ અક્ષર નવકાર તે નરકના, સાત સાગર ટળે નહી અધુરી; એક પદ ઉચ્ચરે દુરિત દુરિયા ટળે, સાગર આયુ પચાસ પુરી. ૩ સયલ પદ સમરતાં પાંચસે સાગરા, સહસ્ત્ર ચઉપન્ન નવકારવાળી; હર્ષ ધરી એકસો આઠ નવકાર ગણે, પંચ લક્ષ સાગર નરકાયુ ટાળી. ૪ લાખ એક જાપ જીન પૂછ પૂજે જપે, પદવી પામે અરિહંત કેરી, અશોક તરૂ વર તળે બાર પર્ષદા મળે, ગડગડે ગગન ભેરી ન ફેરી. ૫ આઠ આઠ વળી આઠ સહસા વળી, આઠ લખ્યા વળી આઠ કેડી; મુક્તિ લલના વરે, પ્રીતિ વિમળ કહે, આપણું કર્મ આઠે વિછોડી. ૬
HE=EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
لا
૩૧૮ ગજસુકમાલની સજઝાય
BHA
KARAKARAKARAKARAKAKAFAFAFAFAFAFAX ARAKA
تالا ڈالا الا الاعتقادات الاعدادات الاعداد الاطلاع
ગજસુકુમાલ મહામુનિજી રે, સમશાને કાઉસ્સગ્ગ; સેમિલ સસરે દેખીને જીરે, કીધો મહા ઉપસર્ગરે પ્રાણી ધન ધન એહ અણગાર, વંદો વારંવાર રે. પ્રાણી. ૧ પાળ બાંધી શિર ઉપરેજી, અગ્નિ ધરી તેહ માંહી; જળ જળ જવાળા સળગતીજી, ઋષિ ચઢીયા ઉત્સાહ રે. પ્રાણી- ૨ એ સસરો સાચો સગોજી, આપે મુક્તિની પાઘ; ઈણ અવસર ચૂકુ નહિજી રે, ટાળું કર્મ વિપાક રે. પ્રાણ૦ ૩ મારૂં કાંઈ બળતું નથી રે, બળે બીજાનું એહ; પાડોશીની આગમાં રે, આપણે અલગ ગેહ રે. પ્રાણી ૪ જન્માંતરમાં જે કર્યાજી રે, આ જીવે અપરાધ ભોગવતા ભલી ભાતશું રે, શુકલ ધ્યાન આસ્વાદ રે. પ્રાણી, ૫ દ્રવ્યાનળ ધ્યાનાનળજી રે, કાયા કમ દહંત અંતગડ હુવા કેવળજી રે, ધર્મરત્ન અણુમંત રે. પ્રાણી. ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org