________________
૩૭ર
પ્રાચીન સઝાય મહેદધિ ભાગમાં જેહશું બાંધે પ્રીતડીજી, તેહશું રહે પ્રતિકુલ; મેલ ન ડે મન તણેજી, એ માયાનું મૂળ રે. પ્રાણી ૪ તપ કીધે માયા કરીજી, મિત્રશું રાખ્યા રે ભેદ; મહિલ જીનેશ્વર જાણજી, તો પામ્યા સ્ત્રીવેદ રે. પ્રાણી ઉદયરત્ન કહે સાંભળજી, મેલ માયાની બુદ્ધ મુક્તિપુરી જવા તણેજી, એ મારગ છે શુદ્ધ છે. પ્રાણું
FANAFAFAAAAFAFATAR ARAFT ATANARAKARA EEEEEEEEEEEEEEEEEEEEEEEE
RARARARA
લેભની સજઝાય
TRARAR
FAX KARAAR A KARA ATA FAX ARA
HUNG此此地成班比比亚地址HREE
તુમે લક્ષણ જે લેભના રે, લોભે મુનિજન પામે ક્ષોભના રે; લભે ડાહ્યા મન ડોળ્યા કરે રે, લોભે દુનય પાથે સંચરે રે. તમે તજે લોભ તેહના લેઉ ભામણું રે, વળી પાયે નમીને કરૂં ખામણ રે, લેભે મરજાલા ન રહે કેહની રે, તમે સંગત મેલો એહની રે. તમે લોભે ઘર મેલી રણમાં મરે રે, લેભે ઉંચ નીચ આચરે રે, લેભે પાપ ભણી પગલાં ભરે રે, લેભે અકારજ કરતાં ન ઓસરે રે. તમે લોભે મનડું ન રહે નિર્મળુ રે, લોભે સગપણ નાસે વેગળું રે; લોભ ન રહે પ્રીતિ ને પાવઠું રે, લોભે ઘન મેળે બહુ એકઠું છે. તમે લોભે પુત્ર પ્રત્યે પિતા હણે રે, લેભે હત્યા પાતક નવિ ગણે રે, તે તે દામ તણે લેભે કરી રે, ઉપર મણિધર થાયે મરી રે. તમે જેતાં લેભનો ભ દીસે નહી રે, એવું સૂત્ર સિદ્ધાંતે કહ્યું સહી રે, લોભે ચક્રી સુભૂમ નામે જુવે રે, તે સમુદ્રમાંહે ડુબી જુઓ રે. તમે એમ જાણીને લેભને છેડો રે, એક ઘર્મશું મમતાં મંડજો રે; કવિ ઉદયરત્ન ભાગે મુદારે, વંદુ લેભ તજે તેહને સદા રે. તમે
RARAK RRERE
૩૧૭ સામાયિક પદની સઝાય
EARA AAAAA
Ry[ks]===============*******
સમર રે જીવ! નવકાર નિત્ય નેહશું, અવર કાં આળ પંપાળ , વર્ણ અડસઠ નવકારના નવપદ, સંપદા આઠ અરિહંત ભાખે. ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org