________________
૩૭૦]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ કમળ કમળ બિચ ઈંદ્ર ભુવન રે, આઠ ભદ્રાસન જેરી, હારે આઠ૦ બિચમેં સિંહાસન ઈદ્ર બિરાજે, વીરકું નમત કરજોરી. વીર દશાર્ણભદ્ર દેખી હરિ રચના, નિજ અભિમાન તારી હારે નિજ રૂદ્ધિ છોડકે ચારિત્ર લીને, પ્રભુને શરણ રહ્યોરી. વિર૦ પ્રભુકે વચન સુણું આનંદ પાવે, વંદન મુનિ પે કર્યોરી, હોરેટ વંદન વિનય ધરત બહુ ભક્તિ કરતા હે, હરિ નીજ સ્વર્ગ ગરી. વર૦
E-EXAMINARAYAN AAKHxxxxxxxxxxxxxxxx Ex================ ========= =======
એ
AREA
૩૧૨ હિતશીક્ષાની સજઝાય
Fa :x:x:x========== ================ =
========= = =============
૨
આપે આપ સદા સમજાવે, મનમાં દુખ મત પાવે રે; કેઈ કિસી કે કામ ન આવે, આપ કિયા મૂલ પાવે રે. આપે જિમ પંખી તરૂપર મિલિ આવે, રયણી વિતે જાવે રે, તિમ તીરથ મેલી સવિ સદા, કહી કહી નીજ ઘર આવે છે. આપે આપ તણ કરતુ તે કર્યા, જે ભગવે તેહ એકલે રે; માહરૂં કરતે અહનિશિ, મૂઢપણે હોઈ ગહલે છે. આપે. થિર નહી એ સંસારી પ્રાણી, તન ધન યૌવન વાન રે, જીમ સંધ્યાનું વાદલ રંગ, જીમ ચંચલ ગજ કાન રે. આપે૦ ઈમ જાણીને ધર્મ આરાધે, કે આપે આપસ બહુરો રે; શ્રી જ્ઞાનવિમલ પ્રભુનેનિત ધ્યાજિમ શિવસુખને પાએ રે. આપે.
૫
=======================
==========
છે
RR
૩૧૩ કાધની સજઝાય
======
FANARAXAF ARAFAR ATFTAFFARRAF EXE=============== ===================
==
કડવાં,
કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બેલે; રીસ તણે રસ જાણીએ, હલાહલ તેલે. ક્રોધ કેડ પુરવ તણું, સંજમ ફલ જાય; કોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. સાધુ ઘણે તપી હતો, ધરત મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થ, ચંડકેશી નાગ
કડવાં,
કડવાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org