________________
પ્રાચીન સંસ્કાય મહેદધિ ભાગ-૧
ઘરમાં રે ડોશી ડગમગે ને, વહુ દેવલોકમાં પહોંચ્યા રે; અડધે જાતાં અરિહંત મલીયાં, મુક્તિ સુખલડી આપી છે. વહુને કેવલજ્ઞાન જ ઉપવું, વહુએ કારજ સાધ્યું રે; કાન્તિ વિજયને પંડિત બેલે, જિન ધર્મ છે સાચે રે.
= ==
S
================= = ========== E=========== = === === =
૩૧૦
સામાયિક લાભની સજઝાય
ક:
કર પડિકમણું ભાવશું, દોય ઘડી શુભ ધ્યાન લાલ રે; પરભવ જાતાં જીવને, સબળ સાચું જાણું લાલ રે. કર૦ શ્રી મુખ વિર ઈમ ઉચ્ચરે, શ્રેણીકરાય પ્રતે જાણ લાલ રે; લાખ ખાંડી સેના તણી; દીયે દિન પ્રત્યે દાન લાલ રે. કર૦ લાખ વર્ષ લગે ને વળી, એમ દીયે દ્રવ્ય અપાર લાલ રે; એક સામાયિકને તોલે, ના તેહ લગાર લાલ રે. કર૦ સામાયિક ચકવીસત્યે, ભલું વંદન દોય દોય વાર લાલ રે; વ્રત સંભારે રે આપણું, તે ભવ કર્મ નિવાર લાલ રે. કર૦ કર કાઉસગ્ગ શુભ ધ્યાનથી, પચ્ચક્ખાણ સૂધુ વિચાર લાલ રે; દય સક્ઝાયે તે વળી, ટાળે ટાળો અતિચાર લાલ રે. કર૦ શ્રી સામાયિક પ્રસાદથી, લહીયે અમર વિમાન લાલ રે; ધર્મસિંહ મુનિ એમ ભણે, એ છે મુક્તિ નિદાન લાલ રે. કરવ
FAFARAKARAT AFAFAFAFARAKARAR AT ARK FA EX
૩૧૧ દશાર્ણભદ્ર રાજાની સજઝાય
Fકx x x= ========= ============ = ===+=+=+=+=Xxx============+===========
વીર એસે જીન વંદનકું હરિ, આવત બે કર જોડી; ચોસઠ સહસને હસ્તી બનાવે, પાંચસે ખાર મુખારી હાંરે લાલા પાંચસે. મુખ મુખ અષ્ટ દેતૂસળ સહે, વાવડી આઠ લહારી; વીર વાવ્ય વાવ્ય બિચ અષ્ટ કમળ છે, પાંખડી લાખ બહરી, હારે, પાંખડી પાંખડી પાંખડીયે નાટ્ય રચના, વાંસણી વેણ કરી. વીર) ४७
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org