________________
૩૬૬ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
સુકા તે વનમાં મુનિવર સંચર્યાજી, ત્યાં કર્યો છે મૃગલે નમસ્કારમન ખત્રી વહેરે છે વનમાં લાકડાજી, ખત્રાણું લાવી છે ભાત. ખત્રીએ મુનિવરને વાંધી આજી, લો મુનિ સુઝતા આહારજી; મન, દોષ બેંતાલીશ ટાળીનેજી, લીધે છે સુઝતો આહારજી. ખત્રી ખત્રાણી મુનિવર મૃગલો છે, જઈ બેઠા તરૂવર છાંય છે; મન કઈ દિશીથી પવન આવીયેજી, ભાગી છે તરૂવરની ડાળ જી. ખત્રી ખત્રાણી મુનિવર મૃગલોજી, ચારે જીવ સ્વર્ગમાં જાય છે, મન, મુનિ સત્ય વિજયની એવી શીખડીજી, ધર્મમાં ખચી લેજે સાથજી.
*
**
**
**
**
**
*E
*૪
=૪
**
*
**
**
**
*=
=====
=
Rય ક
S
૩૦૫ સુલસી શ્રાવિકાની સજઝાય
EX
KAKAFAFA
KAK AKAR ARRARAKAFARRA EXxXk{k{k¥kkxe{kxkEMk{kxEEBSExકે
શીલ૦ ૧
શીલ૦ ૨
શીલ૦ ૩
કીલ સુરંગી રે સુલસી મહાસતી, વર સમકિત ગુણ ધારીજી; રાજગૃહી પૂરે નાગ રથિક તણું, સુલસા નામે નારીજી. નેહ નિવિડ ગુણ તેહ દંપતિ તણો, સમકિત ગુણ થિર પેખીજી; ઇદ્ર પ્રશંસા રે તસ સત કારણે, આવ્યા હરિણ ગમેષી છે. ગ્લાન મુનિને કાજે યાચીયા, ઔષધ કુંપા ચાર; ભગ્ન દેખાડયા પણ નવી ભાવથી, ઊણીય ધરીય લગારજી. પ્રગટ થઈ સુર સુત હેતે દીયે, ગુટીકા તિહાં બત્રીશજી; તસ સયાગે રે બત્રીસ સુત થયા, સકલ કલા સુજગીશ. એક દિન વીરે ચંપાપુરી થકી, ધર્મ શિષ કહાવે છે; અંબડ સાથે રે પરીક્ષા તે કરે, પણ સમકિત ભણાવે છે. દેશવિરતિને રે, ધર્મ સમાચરી, સુરલોકે ગઈ તેહજી; નિર્મમ નામે રે, ભાવિ જીન હાસ્ય, પંદરમો ગુણ ગેહજી. Uણપરે દ્રઢમન સમકિત ગુણ, જ્ઞાનવિમલ સુપસાય; તે ધન ધન જગમાંહી જાણયે; નામે નવવિધિ થાય.
શીલ. ૪
શીલ. ૫ લિ૬
શીલ૦ ૭
RAR KAKAKAKARAF AR AR ARAK KAKARA EXE==================j | ijjjjખાંકન
NARED
૩૦૬ મન વશ કરવાની સઝાય
મન મેકલડું આણા ન માને, અરિહંત કહ કિમ કીજે રે; રાત દિવસ હીંડે હલફલતું, શિખામણ શી કીજે રે.
મન. ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org