SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ 지 Gyasp EXE= x === ============= ========================= EZERROR ERR ૩૦૩ ચરણ સિત્તરીની સજઝાય FAR ARRARA TAKAAAAAAAA KAFAFAX ARAK ATAR AXAFAFAFAFAFAFAFE FAR EESER SHEET================HHE ભવિ૦ ભવિ. પંચ મહાવ્રત દશવિધ યતિ ધર્મ, સત્તર ભેદ સંયમ પાલેજી; વૈયાવચ્ચ દશ નવવિધ બ્રહ્મ, વાડ ભલિ અજુઆલે. ભવિજન ભાવે મુનિ ગુણ ગાવો. જ્ઞાનાદિક ત્રય બારે ભેદ, તપ કરો જે અનિયાણજી; કેધાદિ ચારેને નિગ્રહ, એ ચરણ સિત્તરી જાણેજ. ચઉવિ પિંડ વસતિ વસ્ત્ર પાત્ર, નિર્દૂષણ જે લેજી; સમિતિ પાંચ વલી પડિમા બારે, ભાવના બારે સેવેજી. પચવીશ પડિલેહણ પણેદ્રિય, વિષય કષાયને વારેજી; ત્રણ ગુપ્તિ ને ચાર અભિગ્રહ, દ્રવ્યાદિક સંભારે. કરણ સિત્તરી એવી ધારી, ગુણ અનંત વલી સેવેજી; સંજમી સાધુ તેહને કહીયે, બીજા સવિ નામે ધરાવે છે. એ ગુણ વિણ પ્રવજયા બેલી, આજીવિકાને તોલેજ, તે પટકાય અસંચમી જાણે, ધર્મદાસ ગણી બોલે છે. જ્ઞાનવિમલ ગુરૂ આણુ ધારી, સંજમ શુદ્ધ આરાજી; જેમ અને પમ શિવસુખ સાધો, જગમાં કીર્તિ વાધોજી. - ભવિ. ભવિ. ભવિ. ૬ ભવિ. KAFAR ARRRARAKARAR ARRRRRRRRA ================================+==== ૩૦૪ HEALE ક બલભદ્ર મુનિની સજઝાય == = = == =============== ===================================== માસખમણને મુનિવર પારણેજી, આવી ઉતર્યા સરોવરીયા પારે; મન મોહ્યું તુંગીયાપુર નગર સોહામણુંજી. આંકણી આરે નગરીમાં જઈશું ગોચરીજી, આરે નગરીમાં કરશું આહારજી. કુંવાને કાંઠે પાણીડા સંચર્યાજી, પાછળ બાલુડે જાયજી; મનો રૂપે સ્વરૂપે મુનિવર ફુટડાજી, દેખી મનડું થયું અદભૂતજી. ઘડાને બદલે બાલુડે ફાંસીજી, ગયે છે કુવામાં બાલ મનો આરે નગરીમાં નહિ જાવુંગેચરાજી,આરે નગરીમાં નહીં કરુંઆહારજી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy